વડાળી (તા. રાજકોટ)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(વડાળી,તા.રાજકોટ થી અહીં વાળેલું)
વડાળી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે. રાજકોટ-ભાવનગર હાઈવે રોડ ઉપર આવેલ કસ્તુરબાધામ (ત્રંબા) ગામથી ૩ કિ.મી.એ ડામર રોડ માર્ગે આવેલ છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર વગેરે જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામની આજુબાજુમાં નાના મોટા ડુંગરો આવેલા છે. ગામની બાજુમાં એક ડુંગર ઉપર શ્રી વિહોત માતાજીનું મંદીર આવેલુ છે.
વડાળી,તા.રાજકોટ | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 22°18′14″N 70°48′08″E / 22.303895°N 70.80216°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
તાલુકો | રાજકોટ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ અન્ય શાકભાજી |
આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |