ઑડિશાના જિલ્લા અને શહેરો
અનુગુલ જિલ્લો
ફેરફાર કરોઅનુગુલ જિલ્લાનું મુખ્ય મથક અનુગુલ શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોકટક જિલ્લો
ફેરફાર કરોકટક જિલ્લાનું મુખ્ય મથક કટક શહેરમાં આવેલું છે.
શહેરો
ફેરફાર કરોકટક
ફેરફાર કરોકટક ભારત દેશના આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. કટક કટક જિલ્લાનું મુખ્ય મથક છે. આ નગર મા સુભાષચંદ્ર બોઝ નો જન્મ થયો હતો.
કાન્ધામલ જિલ્લો
ફેરફાર કરોકાન્ધામલ જિલ્લાનું મુખ્ય મથક ફુલબાણી શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોફુલબની
ફેરફાર કરોફુલબની કાન્ધામલ જિલ્લાનું મુખ્ય મથક છે.
કાલાહન્ડી જિલ્લો
ફેરફાર કરોકાલાહન્ડી જિલ્લાનું મુખ્ય મથક ભવાનીપટના શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોભવાનીપટના
ફેરફાર કરોભવાનીપટના કાલાહન્ડી જિલ્લાનું મુખ્ય મથક છે.
પુરી જિલ્લો
ફેરફાર કરોપુરી જિલ્લાનું મુખ્ય મથક પુરી શહેર ખાતે આવેલું છે. આ એજ જિલ્લો છે જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે, જેમાં લાખો લોકો ભાગ લે છે. પુરી શહેરમાં આવેલા જગન્નાથ ભગવાનના મંદિરને કારણે તેને જગન્નાથપુરી તરીકે ઓળખવામાં આવે છે.
શહેરો
ફેરફાર કરોપુરી
ફેરફાર કરોપુરી પુરી જિલ્લાનું મુખ્ય મથક છે. આ એજ નગર છે જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે. જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી, પણ રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.
કેન્દુઝર જિલ્લો
ફેરફાર કરોકેન્દુઝર જિલ્લાનું મુખ્ય મથક કેન્દુઝર શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોકેન્દુઝર
ફેરફાર કરોકેન્દુઝર કેન્દુઝર જિલ્લાનું મુખ્ય મથક છે.
કેન્દ્રાપડા જિલ્લો
ફેરફાર કરોકેન્દ્રાપડા જિલ્લાનું મુખ્ય મથક કેન્દ્રાપડા શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોકેન્દ્રાપડા
ફેરફાર કરોકેન્દ્રાપડા કેન્દ્રાપડા જિલ્લાનું મુખ્ય મથક છે.
કોરાપુટ જિલ્લો
ફેરફાર કરોકોરાપુટ જિલ્લાનું મુખ્ય મથક કોરાપુટ ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોકોરાપુટ
ફેરફાર કરોકોરાપુટ કોરાપુટ જિલ્લાનું મુખ્ય મથક છે.
ખોર્ધા જિલ્લો
ફેરફાર કરોખોર્ધા જિલ્લાનું મુખ્ય મથક ભુવનેશ્વર શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોભુવનેશ્વર
ફેરફાર કરોભુવનેશ્વર ખોધા જિલ્લાનું મુખ્ય મથક તેમ જ ઓરીસ્સા રાજ્યનું પાટનગરછે.
ગંજામ જિલ્લો
ફેરફાર કરોગંજામ જિલ્લાનું મુખ્ય મથક છત્રપુર શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોગંજામ
ફેરફાર કરોછત્રપુર ગંજામ જિલ્લાનું મુખ્ય મથક છે.
ગજપતિ જિલ્લો
ફેરફાર કરોગજપતિ જિલ્લાનું મુખ્ય મથક પારળાખેમુંડી શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોપારળાખેમુંડી
ફેરફાર કરોપારળાખેમુંડી ગજપતિ જિલ્લાનું મુખ્ય મથક છે.
જગતસિંહપુર જિલ્લો
ફેરફાર કરોજગતસિંહપુર જિલ્લાનું મુખ્ય મથક જગતસિંહપુર નગરમાં આવેલું છે. આ જિલ્લો ઓરિસ્સામાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો વિસ્તારની રીતે સૌથી નાનો જિલ્લો છે. આ જિલ્લામાં આવેલું પારાદીપ બંદર રાજ્યનું મહત્વનું બંદર છે.
શહેરો
ફેરફાર કરોજગતસિંહપુર
ફેરફાર કરોજગતસિંહપુર જગતસિંહપુર જિલ્લાનું મુખ્ય મથક છે.
જાજપુર જિલ્લો
ફેરફાર કરોજાજપુર જિલ્લાનું મુખ્ય મથક પાનીકોઇલી શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોપાનીકોઇલી
ફેરફાર કરોપાનીકોઇલી જાજપુર જિલ્લાનું મુખ્ય મથક છે.
ઝારસુગડા જિલ્લો
ફેરફાર કરોઝારસુગડા જિલ્લાનું મુખ્ય મથક ઝારસુગડા શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોઝારસુગડા
ફેરફાર કરોઝારસુગડા ઝારસુગડા જિલ્લાનું મુખ્ય મથક છે.
દેવગઢ જિલ્લો
ફેરફાર કરોદેવગઢ જિલ્લાનું મુખ્ય મથક દેવગઢ શહેભાં આવેલું છે.
શહેરો
ફેરફાર કરોદેવગઢ
ફેરફાર કરોદેવગઢ દેવગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.
ધેંકનાલ જિલ્લો
ફેરફાર કરોધેંકનાલ જિલ્લાનું મુખ્ય મથક ધેંકનાલ શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોધેંકનાલ
ફેરફાર કરોધેંકનાલ ધેંકનાલ જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર ૨૦.૬૭° N ૮૫.૬° E અક્ષાંસ રેખાંશ પર આવેલું છે. આ શહેર સમુદ્ર સપાટીથી ૮૦ મીટરની ઊંચાઈ એ આવેલું છે. ૨૦૦૧ની ભારતીય વસતિ ગણતરી અનુસર ધેંકનાલની વસતિ ૫૭,૬૫૧ હતી. તેમાં પુરુષોનું પ્રમાણ ૫૩% અને સ્ત્રીઓનું પ્રમાણ ૪૭% હતું. અહીં સરાસરી સાક્ષરતા ૭૯% હતી, જે રાષ્ટ્રીય અસ્રસરી ૫૯.૯% કરતા વધુ અહ્તી. પુરુષોમાં સાક્ષરતા ૮૪% અને સ્ત્રીઓમાં તે પ્રમાણ ૭૪% હતું. અહીંની ૧૦% વસતી ૬ વર્ષથી નીચેની ઉંમરની છે.
મલ્કાનગિરિ જિલ્લો
ફેરફાર કરોમલ્કાનગિરિ જિલ્લાનું મુખ્ય મથક મલ્કાનગિરિ છે.
શહેરો
ફેરફાર કરોમલ્કાનગિરિ
ફેરફાર કરોમલ્કાનગિરિ મલ્કાનગિરિ જિલ્લાનું મુખ્ય મથક છે.
મયુરભંજ જિલ્લો
ફેરફાર કરોમયુરભંજ જિલ્લાનું મુખ્ય મથક બારિપદા શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોબારિપદા
ફેરફાર કરોબારિપદા, ઓરિસ્સા મયુરભંજ જિલ્લાનું મુખ્ય મથક છે.
નબરંગપુર જિલ્લો
ફેરફાર કરોનબરંગપુર જિલ્લાનું મુખ્ય મથક નબરંગપુર શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોનબરંગપુર
ફેરફાર કરોનબરંગપુર નબરંગપુર જિલ્લાનું મુખ્ય મથક છે.
નયાગઢ જિલ્લો
ફેરફાર કરોનયાગઢ જિલ્લાનું મુખ્ય મથક નયાગઢ શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોનયાગઢ
ફેરફાર કરોનયાગઢ નયાગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.
નુઆપડા જિલ્લો
ફેરફાર કરોનુઆપડા જિલ્લાનું મુખ્ય મથક નુઆપડા શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોનુઆપડા
ફેરફાર કરોનુઆપડા નુઆપડા જિલ્લાનું મુખ્ય મથક છે.
બરગઢ જિલ્લો
ફેરફાર કરોબરગઢ જિલ્લાનું મુખ્ય મથક બરગઢ શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોબરગઢ
ફેરફાર કરોબરગઢ બરગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.
બાલેશ્વર જિલ્લો
ફેરફાર કરોબાલેશ્વર જિલ્લાનું મુખ્ય મથક બાલેશ્વર શહેર ખાતે આવેલું છે. દરિયાકિનારા પર આવેલા તેમજ પ્રાચીન મંદિરો અને રમણીય પર્વતો માટે પ્રખ્યાત એવા આ જિલ્લામાંથી પહેલી એપ્રિલ, ૧૯૯૩ના રોજ અમૂક ભાગ છુટો પાડી ભદ્રક જિલ્લાની રચના કરવામાં આવી હતી.
શહેરો
ફેરફાર કરોબાલેશ્વર
ફેરફાર કરોબાલેશ્વર બાલેશ્વર જિલ્લાનું મુખ્ય મથક છે.
બલાંગીર જિલ્લો
ફેરફાર કરોબલાંગીર જિલ્લાનું મુખ્ય મથક બલાંગીર શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોબલાંગીર
ફેરફાર કરોબલાંગીર બલાંગીર જિલ્લાનું મુખ્ય મથક છે.
બૌઢ જિલ્લો
ફેરફાર કરોબૌઢ જિલ્લાનું મુખ્ય મથક બૌઢ શહેર ખાતે આવેલું છે.
- બૌઢ જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૨૧-૦૭-૦૯ ના રોજ વેબેક મશિન
શહેરો
ફેરફાર કરોબૌઢ
ફેરફાર કરોબૌઢ નગર ખાતે બૌઢ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. આ નગર રાજ્યની સૌથી મોટી મહા નદીના કિનારે વસેલું છે. બૌઢ શહેર ભૌગોલિક રીતે ૨૦.૮૪° N ૮૪.૩૨° E પર આવેલું છે.[૧]
ભદ્રક જિલ્લો
ફેરફાર કરોભદ્રક જિલ્લાનું મુખ્ય મથક ભદ્રક શહેરમાં રાજ્યની રાજધાની ભુવનેશ્વરથી ૧૨૫ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ જિલ્લાની કુલ વસ્તી ઇ. સ. ૨૦૦૧ની વસ્તીગણતરી પ્રમાણે ૧૩,૩૨,૨૪૯ જેટલી છે. આ જિલ્લાની રચના પહેલી એપ્રિલ, ૧૯૯૩ના રોજ જુના અને દરિયાકિનારા પર આવેલા તેમજ પ્રાચીન મંદિરો અને રમણીય પર્વતો માટે પ્રખ્યાત એવા બાલેશ્વર જિલ્લાનો અમૂક ભાગ છુટો પાડી કરવામાં આવી હતી.
શહેરો
ફેરફાર કરોભદ્રક
ફેરફાર કરોભદ્રક ભદ્રક જિલ્લાનું મુખ્ય મથક છે.
રાયગઢા જિલ્લો
ફેરફાર કરોરાયગઢા જિલ્લાનું મુખ્ય મથક રાયગઢા શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોરાયગઢા
ફેરફાર કરોરાયગઢા રાયગઢા જિલ્લાનું મુખ્ય મથક છે.
સંબલપુર જિલ્લો
ફેરફાર કરોસંબલપુર જિલ્લાનું મુખ્ય મથક સંબલપુર શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોસંબલપુર
ફેરફાર કરોસંબલપુર સંબલપુર જિલ્લાનું મુખ્ય મથક છે.
- સંબલપુર જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૮-૦૮-૨૯ ના રોજ વેબેક મશિન
- સંબલપુર ચિત્ર દર્શન
- હુમા મંદિર
સુન્દરગઢ જિલ્લો
ફેરફાર કરોસુન્દરગઢ જિલ્લાનું મુખ્ય મથક સુન્દરગઢ શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોસુન્દરગઢ
ફેરફાર કરોસુન્દરગઢ સુન્દરગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.
સોનપુર જિલ્લો
ફેરફાર કરોસોનપુર સુવર્ણપુર તરીકે પણ ઓળખાય છે. સોનપુર જિલ્લાનું મુખ્ય મથક સોનપુર શહેર ખાતે આવેલું છે.
શહેરો
ફેરફાર કરોસોનપુર
ફેરફાર કરોસોનપુર સોનપુર જિલ્લાનું મુખ્ય મથક છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Yahoo maps location of Boudh". Yahoo maps. મેળવેલ 2008-12-31.