ઑડિશાના જિલ્લા અને શહેરો

અનુગુલ જિલ્લો

ફેરફાર કરો

અનુગુલ જિલ્લાનું મુખ્ય મથક અનુગુલ શહેર ખાતે આવેલું છે.

કટક જિલ્લો

ફેરફાર કરો

કટક જિલ્લાનું મુખ્ય મથક કટક શહેરમાં આવેલું છે.

કટક ભારત દેશના આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. કટક કટક જિલ્લાનું મુખ્ય મથક છે. આ નગર મા સુભાષચંદ્ર બોઝ નો જન્મ થયો હતો.

કાન્ધામલ જિલ્લો

ફેરફાર કરો

કાન્ધામલ જિલ્લાનું મુખ્ય મથક ફુલબાણી શહેર ખાતે આવેલું છે.

ફુલબની કાન્ધામલ જિલ્લાનું મુખ્ય મથક છે.

કાલાહન્ડી જિલ્લો

ફેરફાર કરો

કાલાહન્ડી જિલ્લાનું મુખ્ય મથક ભવાનીપટના શહેર ખાતે આવેલું છે.

ભવાનીપટના

ફેરફાર કરો

ભવાનીપટના કાલાહન્ડી જિલ્લાનું મુખ્ય મથક છે.

પુરી જિલ્લો

ફેરફાર કરો

પુરી જિલ્લાનું મુખ્ય મથક પુરી શહેર ખાતે આવેલું છે. આ એજ જિલ્લો છે જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે, જેમાં લાખો લોકો ભાગ લે છે. પુરી શહેરમાં આવેલા જગન્નાથ ભગવાનના મંદિરને કારણે તેને જગન્નાથપુરી તરીકે ઓળખવામાં આવે છે.

પુરી પુરી જિલ્લાનું મુખ્ય મથક છે. આ એજ નગર છે જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે. જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી, પણ રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.

કેન્દુઝર જિલ્લો

ફેરફાર કરો

કેન્દુઝર જિલ્લાનું મુખ્ય મથક કેન્દુઝર શહેર ખાતે આવેલું છે.

કેન્દુઝર

ફેરફાર કરો

કેન્દુઝર કેન્દુઝર જિલ્લાનું મુખ્ય મથક છે.

કેન્દ્રાપડા જિલ્લો

ફેરફાર કરો

કેન્દ્રાપડા જિલ્લાનું મુખ્ય મથક કેન્દ્રાપડા શહેર ખાતે આવેલું છે.

કેન્દ્રાપડા

ફેરફાર કરો

કેન્દ્રાપડા કેન્દ્રાપડા જિલ્લાનું મુખ્ય મથક છે.

કોરાપુટ જિલ્લો

ફેરફાર કરો

કોરાપુટ જિલ્લાનું મુખ્ય મથક કોરાપુટ ખાતે આવેલું છે.

કોરાપુટ

ફેરફાર કરો

કોરાપુટ કોરાપુટ જિલ્લાનું મુખ્ય મથક છે.

ખોર્ધા જિલ્લો

ફેરફાર કરો

ખોર્ધા જિલ્લાનું મુખ્ય મથક ભુવનેશ્વર શહેર ખાતે આવેલું છે.

ભુવનેશ્વર

ફેરફાર કરો

ભુવનેશ્વર ખોધા જિલ્લાનું મુખ્ય મથક તેમ જ ઓરીસ્સા રાજ્યનું પાટનગરછે.

ગંજામ જિલ્લો

ફેરફાર કરો

ગંજામ જિલ્લાનું મુખ્ય મથક છત્રપુર શહેર ખાતે આવેલું છે.

છત્રપુર ગંજામ જિલ્લાનું મુખ્ય મથક છે.

ગજપતિ જિલ્લો

ફેરફાર કરો

ગજપતિ જિલ્લાનું મુખ્ય મથક પારળાખેમુંડી શહેર ખાતે આવેલું છે.

પારળાખેમુંડી

ફેરફાર કરો

પારળાખેમુંડી ગજપતિ જિલ્લાનું મુખ્ય મથક છે.

જગતસિંહપુર જિલ્લો

ફેરફાર કરો

જગતસિંહપુર જિલ્લાનું મુખ્ય મથક જગતસિંહપુર નગરમાં આવેલું છે. આ જિલ્લો ઓરિસ્સામાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો વિસ્તારની રીતે સૌથી નાનો જિલ્લો છે. આ જિલ્લામાં આવેલું પારાદીપ બંદર રાજ્યનું મહત્વનું બંદર છે.

જગતસિંહપુર

ફેરફાર કરો

જગતસિંહપુર જગતસિંહપુર જિલ્લાનું મુખ્ય મથક છે.

જાજપુર જિલ્લો

ફેરફાર કરો

જાજપુર જિલ્લાનું મુખ્ય મથક પાનીકોઇલી શહેર ખાતે આવેલું છે.

પાનીકોઇલી

ફેરફાર કરો

પાનીકોઇલી જાજપુર જિલ્લાનું મુખ્ય મથક છે.

ઝારસુગડા જિલ્લો

ફેરફાર કરો

ઝારસુગડા જિલ્લાનું મુખ્ય મથક ઝારસુગડા શહેર ખાતે આવેલું છે.

ઝારસુગડા

ફેરફાર કરો

ઝારસુગડા ઝારસુગડા જિલ્લાનું મુખ્ય મથક છે.

દેવગઢ જિલ્લો

ફેરફાર કરો

દેવગઢ જિલ્લાનું મુખ્ય મથક દેવગઢ શહેભાં આવેલું છે.

દેવગઢ દેવગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.

ધેંકનાલ જિલ્લો

ફેરફાર કરો

ધેંકનાલ જિલ્લાનું મુખ્ય મથક ધેંકનાલ શહેર ખાતે આવેલું છે.

ધેંકનાલ

ફેરફાર કરો

ધેંકનાલ ધેંકનાલ જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર ૨૦.૬૭° N ૮૫.૬° E અક્ષાંસ રેખાંશ પર આવેલું છે. આ શહેર સમુદ્ર સપાટીથી ૮૦ મીટરની ઊંચાઈ એ આવેલું છે. ૨૦૦૧ની ભારતીય વસતિ ગણતરી અનુસર ધેંકનાલની વસતિ ૫૭,૬૫૧ હતી. તેમાં પુરુષોનું પ્રમાણ ૫૩% અને સ્ત્રીઓનું પ્રમાણ ૪૭% હતું. અહીં સરાસરી સાક્ષરતા ૭૯% હતી, જે રાષ્ટ્રીય અસ્રસરી ૫૯.૯% કરતા વધુ અહ્તી. પુરુષોમાં સાક્ષરતા ૮૪% અને સ્ત્રીઓમાં તે પ્રમાણ ૭૪% હતું. અહીંની ૧૦% વસતી ૬ વર્ષથી નીચેની ઉંમરની છે.

મલ્કાનગિરિ જિલ્લો

ફેરફાર કરો

મલ્કાનગિરિ જિલ્લાનું મુખ્ય મથક મલ્કાનગિરિ છે.

મલ્કાનગિરિ

ફેરફાર કરો

મલ્કાનગિરિ મલ્કાનગિરિ જિલ્લાનું મુખ્ય મથક છે.

મયુરભંજ જિલ્લો

ફેરફાર કરો

મયુરભંજ જિલ્લાનું મુખ્ય મથક બારિપદા શહેર ખાતે આવેલું છે.

બારિપદા

ફેરફાર કરો

બારિપદા, ઓરિસ્સા મયુરભંજ જિલ્લાનું મુખ્ય મથક છે.

નબરંગપુર જિલ્લો

ફેરફાર કરો

નબરંગપુર જિલ્લાનું મુખ્ય મથક નબરંગપુર શહેર ખાતે આવેલું છે.

નબરંગપુર

ફેરફાર કરો

નબરંગપુર નબરંગપુર જિલ્લાનું મુખ્ય મથક છે.

નયાગઢ જિલ્લો

ફેરફાર કરો

નયાગઢ જિલ્લાનું મુખ્ય મથક નયાગઢ શહેર ખાતે આવેલું છે.

નયાગઢ નયાગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.

નુઆપડા જિલ્લો

ફેરફાર કરો

નુઆપડા જિલ્લાનું મુખ્ય મથક નુઆપડા શહેર ખાતે આવેલું છે.

નુઆપડા નુઆપડા જિલ્લાનું મુખ્ય મથક છે.

બરગઢ જિલ્લો

ફેરફાર કરો

બરગઢ જિલ્લાનું મુખ્ય મથક બરગઢ શહેર ખાતે આવેલું છે.

બરગઢ બરગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.

બાલેશ્વર જિલ્લો

ફેરફાર કરો

બાલેશ્વર જિલ્લાનું મુખ્ય મથક બાલેશ્વર શહેર ખાતે આવેલું છે. દરિયાકિનારા પર આવેલા તેમજ પ્રાચીન મંદિરો અને રમણીય પર્વતો માટે પ્રખ્યાત એવા આ જિલ્લામાંથી પહેલી એપ્રિલ, ૧૯૯૩ના રોજ અમૂક ભાગ છુટો પાડી ભદ્રક જિલ્લાની રચના કરવામાં આવી હતી.

બાલેશ્વર

ફેરફાર કરો

બાલેશ્વર બાલેશ્વર જિલ્લાનું મુખ્ય મથક છે.

બલાંગીર જિલ્લો

ફેરફાર કરો

બલાંગીર જિલ્લાનું મુખ્ય મથક બલાંગીર શહેર ખાતે આવેલું છે.

બલાંગીર

ફેરફાર કરો

બલાંગીર બલાંગીર જિલ્લાનું મુખ્ય મથક છે.

બૌઢ જિલ્લો

ફેરફાર કરો

બૌઢ જિલ્લાનું મુખ્ય મથક બૌઢ શહેર ખાતે આવેલું છે.

બૌઢ નગર ખાતે બૌઢ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. આ નગર રાજ્યની સૌથી મોટી મહા નદીના કિનારે વસેલું છે. બૌઢ શહેર ભૌગોલિક રીતે ૨૦.૮૪° N ૮૪.૩૨° E પર આવેલું છે.[]

ભદ્રક જિલ્લો

ફેરફાર કરો

ભદ્રક જિલ્લાનું મુખ્ય મથક ભદ્રક શહેરમાં રાજ્યની રાજધાની ભુવનેશ્વરથી ૧૨૫ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ જિલ્લાની કુલ વસ્તી ઇ. સ. ૨૦૦૧ની વસ્તીગણતરી પ્રમાણે ૧૩,૩૨,૨૪૯ જેટલી છે. આ જિલ્લાની રચના પહેલી એપ્રિલ, ૧૯૯૩ના રોજ જુના અને દરિયાકિનારા પર આવેલા તેમજ પ્રાચીન મંદિરો અને રમણીય પર્વતો માટે પ્રખ્યાત એવા બાલેશ્વર જિલ્લાનો અમૂક ભાગ છુટો પાડી કરવામાં આવી હતી.

ભદ્રક ભદ્રક જિલ્લાનું મુખ્ય મથક છે.

રાયગઢા જિલ્લો

ફેરફાર કરો

રાયગઢા જિલ્લાનું મુખ્ય મથક રાયગઢા શહેર ખાતે આવેલું છે.

રાયગઢા રાયગઢા જિલ્લાનું મુખ્ય મથક છે.


સંબલપુર જિલ્લો

ફેરફાર કરો

સંબલપુર જિલ્લાનું મુખ્ય મથક સંબલપુર શહેર ખાતે આવેલું છે.

સંબલપુર

ફેરફાર કરો

સંબલપુર સંબલપુર જિલ્લાનું મુખ્ય મથક છે.


સુન્દરગઢ જિલ્લો

ફેરફાર કરો

સુન્દરગઢ જિલ્લાનું મુખ્ય મથક સુન્દરગઢ શહેર ખાતે આવેલું છે.

સુન્દરગઢ

ફેરફાર કરો

સુન્દરગઢ સુન્દરગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.

સોનપુર જિલ્લો

ફેરફાર કરો

સોનપુર સુવર્ણપુર તરીકે પણ ઓળખાય છે. સોનપુર જિલ્લાનું મુખ્ય મથક સોનપુર શહેર ખાતે આવેલું છે.

સોનપુર સોનપુર જિલ્લાનું મુખ્ય મથક છે.

  1. "Yahoo maps location of Boudh". Yahoo maps. મેળવેલ 2008-12-31.