ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો
અહીં ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોની યાદી આપેલ છે.[૧][૨]
ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો
ફેરફાર કરોક્રમ | જિલ્લો | રાષ્ટ્રીય ઉદ્યાન | સ્થાપના વર્ષ | રક્ષિત વિસ્તાર (ચો.કિ.મી.) | મુખ્ય વન્ય પ્રાણીઓ |
---|---|---|---|---|---|
૧ | ગીર સોમનાથ | ગીર રાષ્ટ્રીય ઉદ્યાન | ૧૯૬૫ | ૨૫૮.૭૧ | સિંહ, દિપડો, ચિતલ |
૨ | જામનગર | દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર) | ૧૯૮૨ | ૧૬૨.૮૯ | દરિયાઈ જીવસૃષ્ટિ: વાદળી, પરવાળા, જેલીફીશ, અષ્ટભુજ (ઓક્ટોપસ), તારામાછલી, મલારીયા (ડોલ્ફીન), ડુગૉગ. |
૩ | નવસારી | વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન | ૧૯૭૯ | ૨૩.૯૯ | દિપડો |
૪ | ભાવનગર | વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન | ૧૯૭૬ | ૩૪.૦૮ | વરૂ, કાળિયાર, ખડમોર |
કુલ વિસ્તાર | ૪૭૯.૬૭ |
ગુજરાતના અભયારણ્યો
ફેરફાર કરોક્રમ | જિલ્લો | અભ્યારણ | સ્થાપના વર્ષ | રક્ષિત વિસ્તાર (ચો.કિ.મી.) | મુખ્ય વન્ય પ્રાણીઓ |
---|---|---|---|---|---|
૧ | બનાસકાંઠા | બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય | ૧૯૮૯ | ૫૪૨.૦૮ | રીંછ, નીલગાય, ઝરખ |
૨ | બનાસકાંઠા | જેસોર રીંછ અભયારણ્ય | ૧૯૭૮ | ૧૮૦.૬૬ | રીંછ, નીલગાય, ઝરખ |
૩ | કચ્છ | ઘુડખર અભયારણ્ય | ૧૯૭૩ | ૪૯૫૩.૭૦ | ઘુડખર, નીલગાય |
૪ | કચ્છ | સુરખાબનગર અભયારણ્ય | ૧૯૮૬ | ૭૫૦૬.૨૨ | ચિંકારા, વરૂ |
૫ | કચ્છ | નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય | ૧૯૮૧ | ૪૪૨.૨૩ | ચિંકારા, નીલગાય, હેણોતરો |
૬ | કચ્છ | કચ્છ ઘોરાડ અભયારણ્ય | ૧૯૯૨ | ૨.૦૩ | ચિંકારા, ઘોરાડ |
૭ | દેવભૂમિ દ્વારકા જિલ્લો | મહાગંગા પક્ષી અભયારણ્ય | ૧૯૮૮ | ૩.૩૩ | પક્ષીઓ |
૮ | જામનગર | ખીજડીયા અભયારણ્ય | ૧૯૮૧ | ૬.૦૫ | પક્ષીઓ |
૯ | પોરબંદર | પોરબંદર પક્ષી અભયારણ્ય | ૧૯૮૮ | ૦.૦૯ | યાયાવર પક્ષીઓ |
૧૦ | પોરબંદર | બરડા અભયારણ્ય | ૧૯૭૯ | ૧૯૨.૩૧ | દિપડો, નીલગાય |
૧૧ | રાજકોટ | હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય | ૧૯૮૦ | ૬.૪૫ | ચિંકારા, વરૂ, નીલગાય |
૧૨ | અમરેલી | પાણીયા અભયારણ્ય | ૧૯૮૯ | ૩૯.૬૪ | સિંહ, નીલગાય, દીપડા, ચૌશિંગા, ચિંકારા |
૧૩ | મોરબી | રામપરા અભયારણ્ય | ૧૯૮૮ | ૧૫.૦૧ | ચિંકારા, વરૂ, નીલગાય |
૧૪ | અમદાવાદ સુરેન્દ્રનગર |
નળ સરોવર પક્ષી અભયારણ્ય | ૧૯૬૯ | ૧૨૦.૮૨ | યાયાવર પક્ષીઓ |
૧૫ | નર્મદા | શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય | ૧૯૮૨ | ૬૦૭.૭૦ | રીંછ, દિપડો, વાંદરા |
૧૬ | પંચમહાલ | જાંબુઘોડા અભયારણ્ય | ૧૯૯૦ | ૧૩૦.૩૮ | દિપડો, રીંછ, ઝરખ |
૧૭ | ડાંગ | પુર્ણા અભયારણ્ય | ૧૯૯૦ | ૧૬૦.૮૪ | દિપડો, ઝરખ |
૧૮ | મહેસાણા | થોળ અભયારણ્ય | ૧૯૮૮ | ૬.૯૯ | પક્ષીઓ |
૧૯ | દાહોદ | રતનમહાલ અભયારણ્ય | ૧૯૮૨ | ૫૫.૬૫ | રીંછ, દિપડો |
૨૦ | અમરેલી | મીતીયાળા વન્યજીવન અભયારણ્ય | ૨૦૦૪ | ૧૮.૨૨ | સિંહ, દિપડો, હરણ |
કુલ વિસ્તાર | ૧૪,૯૯૦.૪૦ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ગુજરાત રાજ્યના અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનોની યાદી". વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર. મૂળ માંથી 2012-06-07 પર સંગ્રહિત. મેળવેલ 2012-05-03.
- ↑ ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ. વન વિભાગ, ગુજરાત. પૃષ્ઠ ૬૭.