ગુજરાતના ધોરીમાર્ગોની યાદી
ગુજરાત ના ઔદ્યોગિક વિકાસ સાથે રસ્તા પણ ઘણો સુધાર થયેલો છે
ગુજરાત રાજ્ય પશ્ચિમ ભારતનું વ્યાપક માર્ગ નેટવર્ક સાથે યાતાયાતનું સરસ માળખું ધરાવતું રાજ્ય છે. ગુજરાત સરકારનો માર્ગ અને મકાન વિભાગ (RBD) પ્રાથમિક રીતે રાજ્ય ધોરીમાર્ગો અને પંચાયત માર્ગો (ગ્રામ્ય રસ્તાઓ)નાં નિર્માણ અને જાળવણી માટે જવાબદાર હોય છે. આ વિભાગ ૬ ભૌગોલીક શાખાઓમાં ૨૬ જિલ્લાઓમાં કાર્યરત છે. અહીં ૩,૨૪૫ કિ.મી. લંબાઈ ધરાવતા ૧૩ રાષ્ટીય ધોરીમાર્ગો અને ૧૯,૭૬૧ કિ.મી. લંબાઈ ધરાવતા આશરે ૩૦૦ કરતાં વધુ રાજ્ય ધોરીમાર્ગો આવેલાં છે.
રાજ્ય ધોરીમાર્ગો રાજ્યના જિલ્લા મથકોને અને મહત્વનાં શહેરોને રાષ્ટ્રીય ધોરીમાર્ગો કે નજીકનાં રાજ્યોનાં રાજ્ય ધોરીમાર્ગો સાથે જોડતા મહત્વના માર્ગો છે.
માર્ગોના પ્રકાર અને લંબાઈ
ફેરફાર કરોક્રમ | માર્ગોનો પ્રકાર | લંબાઈ (કિ.મી.) |
---|---|---|
૧ | રાષ્ટ્રીય ધોરીમાર્ગો | ૪,૦૩૨[૧] |
૨ | રાજ્ય ધોરીમાર્ગો | ૧૯,૭૬૧ |
૩ | પંચાયત માર્ગો | ૩૦,૦૧૯ |
૪ | એપ્રોચ માર્ગો (Sugarcane roads) ? | ૧,૭૪૬ |
રાજ્ય ધોરીમાર્ગોની યાદી
ફેરફાર કરો- નોંધ: આ માર્ગોનાં કોડનામ અંગ્રેજીમાં રહેશે.
GJ SH № | માર્ગ | જિલ્લો | કુલ લંબાઈ |
---|---|---|---|
GJ SH 1 | બગોદરા-ધંધુકા–રાણપુર–જસદણ–ગોંડલ | અમદાવાદ, ભાવનગર, રાજકોટ | ૦૧૮૬.૬૭ કિ.મી. |
GJ SH 2 | અમદાવાદ-કઠલાલ-લસુંદ્રા-બાલાસિનોર–લુણાવાડા–સંતરામપુર–ઝાલોદ | અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ | ૦૧૧૬.૫૨ કિ.મી. |
GJ SH 2A | સંતરામપુર-કડાણા-ડુંગરપુર માર્ગ | પંચમહાલ | ૦૦૩૫.૧૭ કિ.મી. |
GJ SH 3 | અમદાવાદ-મહેમદાબાદ-નડીઆદ | અમદાવાદ, ખેડા | ૦૦૩૨.૪૦ કિ.મી. |
GJ SH 4 | અમદાવાદ–સરખેજ–ધોળકા-સીમાજ-વટામણ | અમદાવાદ | ૦૦૪૫.૮૦ કિ.મી. |
GJ SH 5 | Umargam-Vapi-Dharampur-Vansda-Buhari(Valod)-Netrang-Rajpipla–Bodeli- | Valsad, Navsari, Tapi, Narmada, Bharuch, | ૦૩૩૨.૨૦ કિ.મી. |
GJ SH 5A | Pavagadh Hill Road | Panchmahal | ૦૦૦૫.૨૦ કિ.મી. |
GJ SH 5B | Godhra Link Road | Panchmahal | ૦૦૦૭.૩૧ કિ.મી. |
GJ SH 6 | લખપત-કોટેશ્વર-નારાયણ સરોવર-કોઠારા-માંડવી–ગાંધીધામ-જોડિયા-જામનગર–ખંભાળિયા–દ્વારકા–રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૫૧ (ઉના–મહુવા માર્ગે)–ભાવનગર–ખંભાત-આમોદ-દહેજ–ભરુચ–અંકલેશ્વર-હાંસોટ-ઓલપાડ-સુરત–વલસાડ-તિથલ | કચ્છ , જામનગર, પોરબંદર, ભાવનગર, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, વલસાડ | ૧૨૧૪.૩૨ કિ.મી. |
GJ SH 7 | Maliya-Halvad–Dhrangadhra–Viramgam-Sitapur-Becharaji–Chanasma–Patan | Kutchh, Surendranagar, Ahmedabad, Patan | ૦૦૪૩.૬૦ કિ.મી. |
GJ SH 8 | Bagodra-Vataman–Tarapur–Dharmaj–Borsad–Vasad | Ahmedabad, Anand | ૦૧૦૧.૭૬ કિ.મી. |
GJ SH 9 | Waghai–Saputara | Dang | ૦૦૫૨.૦૦ કિ.મી. |
GJ SH 10 | Harij–Patan-Siddhpur-Kheralu-Sipor-Valasana-Idar-Dholvani-Vijaynagar to Rajasthan Border | Patan, Mahesana, Sabarkantha | ૦૧૧૨.૩૨ કિ.મી. |
GJ SH 11 | Borsad-Umeta-Singhrot-Gotri-Vadodara–Dabhoi–Bodeli–Chhota Udaipur up to State Border to Alirajpur in MP | Anand, Vadodara | ૦૧૪૮.૨૦ કિ.મી. |
GJ SH 12 | Nadiad-Lingada-Umreth–Dakor-Thasara-Godhra-Kathwada up to State Border to Jhabua in MP | Kheda, Anand, Vadodara, Panchmahal, Dahod | ૦૦૫૮.૭૫ કિ.મી. |
GJ SH 13 | Ankleshwar-Valia-Netrang-Dediapada-Sagbara up to State Border to Akkalkuva in Maharashtra | Bharuch, Narmada | ૦૧૦૮.૪૦ કિ.મી. |
GJ SH 14 | Waghai–Ahwa-Chinchali-Babulghat | Dang | ૦૦૭૦.૪૦ કિ.મી. |
GJ SH 15 | Bilimora–Chikhli–Vansda–Waghai | Navsari, Dang | ૦૦૫૫.૦૦ કિ.મી. |
GJ SH 16 | Bagodara-Dholka-Rasikpura-Khambhat | Ahmedabad, Kheda, Anand | ૦૧૦૮.૨૦ કિ.મી. |
GJ SH 17 | Ahmedabad–Sarkhej–Sanand–TATA Nano Factory at Charodi–Viramgam–Wadhwan-Muli-Chotila | Ahmedabad, Surendranagar, Rajkot | ૦૦૫૮.૬૦ કિ.મી. |
GJ SH 18 | Viramgam-Mandal-Dasada-Panchasar-Sami-Harij–Radhanpur | Ahmedabad, Patan | ૦૦૭૯.૪૦ કિ.મી. |
GJ SH 19 | Surendranagar–Patdi-Dasada-Becharaji–Mehsana | Surendranagar, Mehsana | ૦૧૦૬.૦૦ કિ.મી. |
GJ SH 20 | Dhrangadhra–Dudhrej–Surendranagar–Limbdi–Dhandhuka | Surendranagar, Ahmedabad | ૦૦૯૯.૬૦ કિ.મી. |
GJ SH 21 | Halvad-Sara-Muli-Sayala-Sudamada-Paliyad-Botad–Gadhada–Dhasa–Damnagar-Paravadi-Gariadhar-Jesar-Asarana-Dungar-Victor-Port Chanch | Surendranagar, Bhavnagar, Amreli | ૦૧૬૯.૭૦ કિ.મી. |
GJ SH 22 | Halvad–Morvi-Tankara-Latipur-Dhrol-Jambuda | Surendranagar, Rajkot, Jamnagar | ૦૧૦૫.૧૦ કિ.મી. |
GJ SH 23 | Rajkot-Kalawad-Khatiya-Lalpur-Khambhalia | Rajkot, Jamnagar | ૦૦૭૩.૧૦ કિ.મી. |
GJ SH 24 | Rajkot–Morvi–Navalakhi | Rajkot, Jamnagar | ૦૧૨૫.૩૨ કિ.મી. |
GJ SH 25 | Rajkot–Jamnagar–Vadinar-Jamnagar | Rajkot, Jamnagar | ૦૧૩૨.૦૦ કિ.મી. [૨] |
GJ SH 26 | Bedeshwar-Jamnagar-Kalawad-Jamkandorana-Dhoraji–Junagadh-Mendarada-Sasan-Talala-Veraval | Rajkot, Jamnagar, Junagadh | ૦૧૨૧.૪૦ કિ.મી. |
GJ SH 27 | Jamnagar-Lalpur-Ranavav–NH8B–Bhanvad | Jamnagar, Porbandar | ૦૧૦૮.૯૦ કિ.મી. |
GJ SH 28 | Khambhalia-Advana-Porbandar | Jamnagar, Porbandar | ૦૦૬૨.૭૦ કિ.મી. |
GJ SH 29 | Limbdi-Vankvaya-Bhatiya-Kuranga | Surendranagar, Jamnagar | ૦૦૨૨.૦૦ કિ.મી. |
GJ SH 30 | Junagadh-Khadia-Bilkha-Bagasara–Amreli | Junagadh, Amreli | ૦૦૭૬.૩૦ કિ.મી. |
GJ SH 31 | Chorvad-Holiday Camp-Gadu-Keshod–Vanthali–Junagadh-Jetpur-Devda-Vasavad-Babra-Bhadeli-Gadhada-Umrali-Songadh-Palitana–Talaja | Rajkot, Junagadh, Amreli, Bhavnagar | ૦૨૯૮.૩૫ કિ.મી. |
GJ SH 31A | Porbandar–Rajkot–Bamanbore Road Passing Through Jetpur City Limit | Rajkot, Porbandar | ૦૦૦૮.૦૫ કિ.મી. |
GJ SH 32 | |||
GJ SH 33 | |||
GJ SH 34 | |||
GJ SH 35 | |||
GJ SH 36 | |||
GJ SH 37 | |||
GJ SH 38 | |||
GJ SH 39 | |||
GJ SH 40 | |||
GJ SH 41 | Ahmedabad–Mahesana–Unjha–Palanpur | Ahmedabad, Mahesana, Patan, Banaskantha | ૦૧૩૧.૩૩ કિ.મી. |
GJ SH 42 | |||
GJ SH 43 | |||
GJ SH 44 | |||
GJ SH 45 | |||
GJ SH 46 | |||
GJ SH 47 | |||
GJ SH 48 | |||
GJ SH 49 | |||
GJ SH 50 | |||
GJ SH 51 | |||
GJ SH 52 | |||
GJ SH 53 | |||
GJ SH 54 | |||
GJ SH 55 | |||
GJ SH 56 | મહેસાણા-વિસનગર-અંબાજી | મહેસાણા, બનાસકાંઠા | ૦૧૧૩.૦૦ કિ.મી. |
GJ SH 57 | |||
GJ SH 58 | |||
GJ SH 59 | Nadiad–Mahudha-Kathalal-Kapadwanj-Bayad-Dhansura–Modasa-Raighad | Kheda, Sabarkantha | ૦૧૨૭.૨૦ કિ.મી. |
GJ SH 60 | Kheda-Mahmdavad-Mahudha-Alina-Dakor–Umreth-Bhalej-Anand–Vadtal | Kheda, Anand | ૦૦૯૦.૫૯ કિ.મી. |
GJ SH 61 | |||
GJ SH 62 | |||
GJ SH 63 | |||
GJ SH 64 | |||
GJ SH 65 | |||
GJ SH 66 | |||
GJ SH 67 | |||
GJ SH 68 | |||
GJ SH 69 | |||
GJ SH 70 | |||
GJ SH 71 | |||
GJ SH 72 | |||
GJ SH 73 | |||
GJ SH 74 | |||
GJ SH 75 | |||
GJ SH 76 | |||
GJ SH 77 | |||
GJ SH 78 | |||
GJ SH 79 | |||
GJ SH 80 | Ahwa–Navapur up to State Border in Maharastra | Dang | ૦૦૩૭.૪૦ કિ.મી. |
GJ SH 81 | |||
GJ SH 82 | |||
GJ SH 83 | Umreth-Ode-Sarsa-Anand–Karamsad–Sojitra–Tarapur-Kanawada | Anand, Ahmedabad | ૦૦૭૦.૬૦ કિ.મી. |
GJ SH 84 | |||
GJ SH 85 | |||
GJ SH 86 | |||
GJ SH 87 | |||
GJ SH 88 | |||
GJ SH 89 | |||
GJ SH 90 | |||
GJ SH 91 | |||
GJ SH 92 | |||
GJ SH 93 | |||
GJ SH 94 | |||
GJ SH 95 | |||
GJ SH 96 | |||
GJ SH 97 | |||
GJ SH 98 | |||
GJ SH 99 | |||
GJ SH 100 | |||
GJ SH 101 | |||
GJ SH 102 | |||
GJ SH 103 | |||
GJ SH 104 | |||
GJ SH 105 | |||
GJ SH | |||
GJ SH | |||
GJ SH | |||
GJ SH | |||
GJ SH | |||
GJ SH | |||
GJ SH | |||
GJ SH | |||
GJ SH | |||
GJ SH 140 | Bareja-Navagam-Vasna-Bujarg-Matar-Limbdi-Sojitra-Piplav-Petlad–Borsad | Ahmedabad, Kheda, Anand | ૦૦૭૫.૦૩ કિ.મી. |
GJ SH 141 | |||
GJ SH 142 | |||
GJ SH 143 | Majara-Talod-Harsol-Ranasan-Gambhaoi-Bamna-Vankaner | Sabarkantha | ૦૦૮૪.૩૦ કિ.મી. |
GJ SH 144 | |||
GJ SH 145 | Himatnagar-Dhansura-Malpur-Meghraj-Titoi-Shamlaji-Bhiloda-Idar | Sabarkantha | ૦૧૫૨.૭૭ કિ.મી. |
GJ SH | |||
GJ SH 160 | Padra-Sadhli-Karjan-Vemar-Sinor-Poicha-Rajpipla-Dediapada Road Bridge & Approaches | Vadodara, Narmada | ૦૦૮૪.૮૫ કિ.મી. |
કુલ | ૧૯૭૬૧ કિ.મી. |
સંદર્ભો
ફેરફાર કરો- ગુજરાત સરકાર સંગ્રહિત ૨૦૧૦-૧૦-૨૫ ના રોજ વેબેક મશિન
- ↑ "NHAI web". મૂળ માંથી 2013-02-15 પર સંગ્રહિત. મેળવેલ 2013-11-24.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2013-11-24.