ગુજરાત વિધાનસભા
ગુજરાત રાજ્યની વિધાન સભા
(ગુજરાત ધારાસભા થી અહીં વાળેલું)
ગુજરાત વિધાનસભા એ ભારત દેશના ગુજરાત રાજ્યની એક સદનવાળી ધારા સભા છે. તે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી છે. હાલમાં, ધારાસભાના ૧૮૨ ધારાસભ્યો ગુજરાત રાજ્યનાં ૧૮૨ મતદાન વિસ્તારમાંથી સીધા ચૂંટાઇને આવે છે.
ગુજરાત વિધાનસભા | |
---|---|
૧૫મી વિધાનસભા | |
ગુજરાતનું રાજચિહ્ન | |
પ્રકાર | |
પ્રકાર | એકસદનીય |
કાર્યકાળ મર્યાદાઓ | ૫ વર્ષ |
નેતૃત્વ | |
સંરચના | |
બેઠકો | ૧૮૨ |
રાજકીય સમૂહ | સરકાર (૧૫૯)
વિરોધ પક્ષો (૨૩) |
ચૂંટણીઓ | |
ચૂંટણી પદ્ધતિ | સાદી બહુમતી |
છેલ્લી ચૂંટણી | ૧ અને ૫ ડિસેમ્બર ૨૦૨૨ |
હવે પછીની ચૂંટણી | ડિસેમ્બર, ૨૦૨૭ |
બેઠક સ્થળ | |
Coordinates: 23°13′8″N 72°39′25″E / 23.21889°N 72.65694°E વિઠ્ઠલભાઈ પટેલ ભવન, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર, ગુજરાત | |
વેબસાઇટ | |
www |
વિધાનસભા અધ્યક્ષ
ફેરફાર કરોડિસેમ્બર ૨૦૨૨ની ચૂંટણી પછી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે શંકરભાઇ ચૌધરી અને ઉપાધ્યક્ષ પદે જેઠાભાઇ ભરવાડની નીમણુક થઇ હતી.[૧]
ભૂતપુર્વ અધ્યક્ષો
ફેરફાર કરોચૂંટણી વર્ષ | વિધાનસભા | બહુમત પક્ષ | નામ | કાર્યકાળ | |
---|---|---|---|---|---|
૧૯૫૭ | ૧લી | INC | કલ્યાણજી વી. મેહતા | ૧ મે ૧૯૬૦ - ૧૯ ઓગસ્ટ ૧૯૬૦ | |
માનસિંહજી રાણા | ૧૯ ઓગસ્ટ ૧૯૬૦ - ૧૯ માર્ચ ૧૯૬૨ | ||||
૧૯૬૨ | ૨જી | ફતેહઅલી પાલેજવાલા | ૧૯ માર્ચ ૧૯૬૨ - ૧૭ માર્ચ ૧૯૬૭ | ||
૧૯૬૭ | ૩જી | INC (O) | રાઘવજી લેઉવા | ૧૭ માર્ચ ૧૯૬૭ - ૨૮ જૂન ૧૯૭૫ | |
૧૯૭૨ | ૪થી | INC | |||
૧૯૭૫ | ૫મી | INC (O) | કુંદનલાલ ધોળકિયા | ૨૮ જૂન ૧૯૭૫ - ૨૮ માર્ચ ૧૯૭૭ | |
મનુભાઈ પાલખીવાલા (કાર્યકારી સ્પીકર) | ૨૮ માર્ચ ૧૯૭૭ – ૨૧ એપ્રિલ ૧૯૭૭ | ||||
JP | કુંદનલાલ ધોળકિયા | ૨૧ એપ્રિલ ૧૯૭૭ - ૨૦ જૂન ૧૯૮૦ | |||
૧૯૮૦ | ૬ઠ્ઠી | INC | નટવરલાલ શાહ | ૨૦ જૂન ૧૯૮૦ - ૮ જાન્યુઆરી ૧૯૯૦ | |
૧૯૮૫ | ૭મી | ||||
કરસનદાસ સોનેરી (કાર્યકારી સ્પીકર) | ૮ જાન્યુઆરી ૧૯૯૦ - ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ | ||||
JD | બારજોરજી પારડીવાલા | ૧૯ જાન્યુઆરી, ૧૯૯૦ - ૧૬ માર્ચ ૧૯૯૦ | |||
૧૯૯૦ | ૮મી | INC | શશિકાંત લખાણી | ૧૬ માર્ચ ૧૯૯૦ - ૧૨ નવેમ્બર ૧૯૯૦ | |
મનુભાઈ પરમાર (કાર્યકારી સ્પીકર) | ૧૨ નવેમ્બર ૧૯૯૦ - ૧૧ ફેબ્રુઆરી ૧૯૯૧ | ||||
હિમ્મતલાલ મુલાણી | ૧૧ ફેબ્રુઆરી ૧૯૯૧ - ૨૧ માર્ચ ૧૯૯૫ | ||||
૧૯૯૫ | 9th | BJP | હરિશચંદ્ર પટેલ | ૨૧ માર્ચ ૧૯૯૫ - ૧૬ સપ્ટેમ્બર ૧૯૯૬ | |
ચંદુભાઈ ડાભી (કાર્યકારી સ્પીકર) | ૧૬ સપ્ટેમ્બર ૧૯૯૬ - ૨૯ ઓક્ટોબર ૧૯૯૬ | ||||
ગુમાનસિંહજી વાઘેલા | ૨૯ ઓક્ટોબર ૧૯૯૬ - ૧૯ માર્ચ ૧૯૯૮ | ||||
૧૯૯૮ | 10th | ધીરૂભાઈ શાહ | ૧૯ માર્ચ ૧૯૯૮ - ૨૭ ડિસેમ્બ૨ ૨૦૦૨ | ||
૨૦૦૨ | 11th | પ્રો. મંગળદાસ પટેલ | ૨૭ ડિસેમ્બર ૨૦૦૨ - ૧૮ જાન્યુઆરી ૨૦૦૮ | ||
૨૦૦૭ | 12th | અશોક ભટ્ટ | ૧૮ જાન્યુઆરી ૨૦૦૮ - ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦ | ||
પ્રો. મંગળદાસ પટેલ (કાર્યકારી સ્પીકર) | ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦ - ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૧ | ||||
ગણપત વસાવા | ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૧ - ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ | ||||
વજુભાઇ વાળા (કાર્યકારી સ્પીકર) | ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ - ૧૯ જાન્યુઆરી ૨૦૧૩[૨] | ||||
નીમાબેન આચાર્ય (કાર્યકારી સ્પીકર) | ૧૯ જાન્યુઆરી ૨૦૧૩ - ૨૨ જાન્યુઆરી ૨૦૧૩ | ||||
૨૦૧૨ | ૧૩મી | વજુભાઇ વાળા | ૨૩ જાન્યુઆરી ૨૦૧૩[૩] - ૩૦ ઓગસ્ટ ૨૦૧૪[૪] | ||
મંગુભાઇ સી. પટેલ (કાર્યકારી સ્પીકર) | ૩૧ ઓગસ્ટ ૨૦૧૪ - ૮ નવેમ્બર ૨૦૧૪ | ||||
ગણપત વસાવા | ૯ નવેમ્બર ૨૦૧૪ - ૭ ઓગસ્ટ ૨૦૧૬ | ||||
પરબતભાઇ પટેલ (કાર્યકારી સ્પીકર) | ૭ ઓગસ્ટ ૨૦૧૬ - ૨૨ ઓગસ્ટ ૨૦૧૬ | ||||
રમણલાલ વોરા[૫] | ૨૨ ઓગસ્ટ ૨૦૧૬ - ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ | ||||
૨૦૧૭ | ૧૪મી | રાજેન્દ્ર ત્રિવેદી[૬][૭] | ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ - ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ | ||
નીમાબેન આચાર્ય[૮] | ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ - ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ | ||||
૨૦૨૨ | ૧૫મી | શંકરભાઇ ચૌધરી | ૧૫ ડિસેમ્બર ૨૦૨૨ - હાલમાં |
મતવિસ્તારો અને તેના ધારાસભ્યો
ફેરફાર કરોતેરમી ગુજરાત વિધાનસભાના મતવિસ્તારો અને તેના ધારાસભ્યોની યાદી નીચે મુજબ છે:[૯][૧૦][૧૧][૧૨]
અનામત બેઠકો: SC = અનુસુચિત જાતિ, ST = અનુસુચિત જનજાતિ
મત બેઠક ક્રમાંક | બેઠક | ધારાસભ્ય | પક્ષ | નોંધ | |
---|---|---|---|---|---|
કચ્છ | |||||
૧ | અબડાસા | પ્રધ્યુમનસિંહ જાડેજા | ભાજપ | ||
૨ | માંડવી | અનિરુદ્ધ દવે | ભાજપ | ||
૩ | ભુજ | કેશુભાઇ પટેલ | ભાજપ | ||
૪ | અંજાર | ત્રિકમ છાંગા | ભાજપ | ||
૫ | ગાંધીધામ | માલતી મહેશ્વરી | ભાજપ | ||
૬ | રાપર | વિરેન્દ્રસિંહ જાડેજા | ભાજપ | ||
બનાસકાંઠા | |||||
૭ | વાવ | ગેનીબેન ઠાકોર | કોંગ્રેસ | ||
૮ | થરાદ | શંકર ચૌધરી | ભાજપ | ||
૯ | ધાનેરા | માવજી દેસાઇ | અપક્ષ | ||
૧૦ | દાંતા | કાંતિભાઇ ખરાડી | કોંગ્રેસ | ||
૧૧ | વડગામ (SC) | જીજ્ઞેશ મેવાણી | કોંગ્રેસ | ||
૧૨ | પાલનપુર | અનિકેત ઠાકર | ભાજપ | ||
૧૩ | ડીસા | પ્રવિણ માળી | ભાજપ | ||
૧૪ | દિયોદર | કેશાજી ચૌહાણ | ભાજપ | ||
૧૫ | કાંકરેજ | અમૃતજી ઠાકોર | કોંગ્રેસ | ||
પાટણ | |||||
૧૬ | રાધનપુર | લવિંગજી ઠાકોર | ભાજપ | ||
૧૭ | ચાણસ્મા | દિનેશભાઇ ઠાકોર | કોંગ્રેસ | ||
૧૮ | પાટણ | કિરિટ પટેલ | કોંગ્રેસ | ||
૧૯ | સિદ્ધપુર | બળવંતસિંહ રાજપૂત | ભાજપ | ||
મહેસાણા | |||||
૨૦ | ખેરાલુ | સરદારભાઇ ચૌધરી | ભાજપ | ||
૨૧ | ઊંઝા | કે. કે. પટેલ | ભાજપ | ||
૨૨ | વિસનગર | ઋષિકેશ પટેલ | ભાજપ | ||
૨૩ | બેચરાજી | સુખાજી ઠાકોર | ભાજપ | ||
૨૪ | કડી (SC) | કરસનભાઇ સોલંકી | ભાજપ | ||
૨૫ | મહેસાણા | મુકેશ પટેલ | ભાજપ | ||
૨૬ | વિજાપુર | સી. જે. ચાવડા | કોંગ્રેસ | ||
સાબરકાંઠા | |||||
૨૭ | હિંમતનગર | વિરેન્દ્રસિંહ ઝાલા | ભાજપ | ||
૨૮ | ઇડર (SC) | રમણલાલ વોરા | ભાજપ | ||
૨૯ | ખેડબ્રહ્મા (ST) | ડો. તુષાર ચૌધરી | કોંગ્રેસ | ||
અરવલ્લી | |||||
૩૦ | ભિલોડા (ST) | પી. સી. બરંડા | ભાજપ | ||
૩૧ | મોડાસા | ભિખુસિંહ પરમાર | ભાજપ | ||
૩૨ | બાયડ | ધવલસિંહ ઝાલા | અપક્ષ | ||
સાબરકાંઠા | |||||
૩૩ | પ્રાંતિજ | ગજેન્દ્રસિંહ પરમાર | ભાજપ | ||
ગાંધીનગર | |||||
૩૪ | દહેગામ | બલરાજસિંહ ચૌહાણ | ભાજપ | ||
૩૫ | ગાંધીનગર દક્ષિણ | અલ્પેશ ઠાકોર | ભાજપ | ||
૩૬ | ગાંધીનગર ઉત્તર | રીટાબેન પટેલ | ભાજપ | ||
૩૭ | માણસા | જયંતભાઇ પટેલ | ભાજપ | ||
૩૮ | કલોલ | લક્ષ્મણજી ઠાકોર | ભાજપ | ||
અમદાવાદ | |||||
૩૯ | વિરમગામ | હાર્દિક પટેલ | ભાજપ | ||
૪૦ | સાણંદ | કનુભાઇ પટેલ | ભાજપ | ||
૪૧ | ઘાટલોડિયા | ભુપેન્દ્રભાઇ પટેલ | ભાજપ | મુખ્યમંત્રી ઉમેદવાર[૧૩] | |
૪૨ | વેજલપુર | અમીત ઠાકર | ભાજપ | ||
૪૩ | વટવા | બાબુસિંહ યાદવ | ભાજપ | ||
૪૪ | એલિસબ્રિજ | અમિત શાહ | ભાજપ | ||
૪૫ | નારણપુરા | જીતુ ભગત | ભાજપ | ||
૪૬ | નિકોલ | જગદીશ વિશ્વકર્મા | ભાજપ | ||
૪૭ | નરોડા | પાયલ કુકરાણી | ભાજપ | ||
૪૮ | ઠક્કરબાપા નગર | કંચનબેન રાબડિયા | ભાજપ | ||
૪૯ | બાપુનગર | દિનેશસિંહ કુશવાહા | ભાજપ | ||
૫૦ | અમરાઇવાડી | ડો. હસમુખ પટેલ | ભાજપ | ||
૫૧ | દરિયાપુર | કૌશિક જૈન | ભાજપ | ||
૫૨ | જમાલપુર-ખાડિયા | ઇમરાન ખેડાવાળા | કોંગ્રેસ | ||
૫૩ | મણિનગર | અમુલ ભટ્ટ | ભાજપ | ||
૫૪ | દાણીલીમડા (SC) | શૈલેષ પરમાર | કોંગ્રેસ | ||
૫૫ | સાબરમતી | હર્ષદ પટેલ | ભાજપ | ||
૫૬ | અસારવા (SC) | દર્શના વાઘેલા | ભાજપ | ||
૫૭ | દસક્રોઇ | બાબુભાઇ પટેલ | ભાજપ | ||
૫૮ | ધોળકા | કિરિટસિંહ ડાભી | ભાજપ | ||
૫૯ | ધંધુકા | કાળુભાઇ ડાભી | ભાજપ | ||
સુરેન્દ્રનગર | |||||
૬૦ | દસાડા (SC) | પી. કે. પરમાર | ભાજપ | ||
૬૧ | લીમડી | કિરિટસિંહ રાણા | ભાજપ | ||
૬૨ | વઢવાણ | જગદીશ મકવાણા | ભાજપ | ||
૬૩ | ચોટિલા | શામાભાઇ ચૌહાણ | ભાજપ | ||
૬૪ | ધ્રાંગધ્રા | પ્રકાશભાઇ વારમોરા | ભાજપ | ||
મોરબી | |||||
૬૫ | મોરબી | કાંતિલાલ અમૃતિયા | ભાજપ | ||
૬૬ | ટંકારા | દુર્લભભાઇ દેથારિયા | ભાજપ | ||
૬૭ | વાંકાનેર | જીતેન્દ્ર સોમાણી | ભાજપ | ||
રાજકોટ | |||||
૬૮ | રાજકોટ પૂર્વ | ઉદય કાનગડ | ભાજપ | ||
૬૯ | રાજકોટ પશ્ચિમ | ડો. દર્શિતા શાહ | ભાજપ | ||
૭૦ | રાજકોટ દક્ષિણ | રમેશભાઇ તિલાળા | ભાજપ | ||
૭૧ | રાજકોટ ગ્રામ્ય (SC) | ભાનુબેન બાબરિયા | ભાજપ | ||
૭૨ | જસદણ | કુંવરસિંહજી બાવળિયા | ભાજપ | ||
૭૩ | ગોંડલ | ગીતાબા જાડેજા | ભાજપ | ||
૭૪ | જેતપુર | જયેશ રાદડિયા | ભાજપ | ||
૭૫ | ધોરાજી | ડો. મહેન્દ્રભાઇ પાડલિયા | ભાજપ | ||
જામનગર જિલ્લો | |||||
૭૬ | કાલાવડ (SC) | મેઘજીભાઇ ચાવડા | ભાજપ | ||
૭૭ | જામનગર ગ્રામ્ય | રાઘવજીભાઇ પટેલ | ભાજપ | ||
૭૮ | જામનગર ઉત્તર | રીવાબા જાડેજા | ભાજપ | ||
૭૯ | જામનગર દક્ષિણ | દિવ્યેશભાઇ અકબરી | ભાજપ | ||
૮૦ | જામજોધપુર | હેમંતભાઇ આહિર | આપ | ||
દેવભૂમિ દ્વારકા | |||||
૮૧ | ખંભાળિયા | મુળુભાઇ બેરા | ભાજપ | ||
૮૨ | દ્વારકા | પબુભા માણેક | ભાજપ | ||
પોરબંદર | |||||
૮૩ | પોરબંદર | અર્જુન મોઢવાડિયા | કોંગ્રેસ | ||
૮૪ | ખુંટિયા | કાંધલ જાડેજા | સ.પા. | ||
જુનાગઢ | |||||
૮૫ | માણાવદર | અરવિંદભાઇ લાડાણી | કોંગ્રેસ | ||
૮૬ | જુનાગઢ | સંજય કોરાડિયા | ભાજપ | ||
૮૭ | વિસાવદર | ભુપેન્દ્ર ભાયાણી | આપ | ||
૮૮ | કેશોદ | દેવાભાઇ માલમ | ભાજપ | ||
૮૯ | માંગરોળ | ભગવાનજીભાઇ કારગટિયા | ભાજપ | ||
ગીર સોમનાથ | |||||
૯૦ | સોમનાથ | વિમલભાઇ ચુડાસમા | કોંગ્રેસ | ||
૯૧ | તાલાલા | ભગાભાઇ બારડ | ભાજપ | ||
૯૨ | કોડીનાર (SC) | પ્રદ્યુમન વજા | ભાજપ | ||
૯૩ | ઉના | કાલુભાઇ રાઠોડ | ભાજપ | ||
અમરેલી | |||||
૯૪ | ધારી | જયસુખભાઇ કાકડીયા | ભાજપ | ||
૯૫ | અમરેલી | કૌશિક વેકરિયા | ભાજપ | ||
૯૬ | લાઠી | જનકભાઇ થલાવિયા | ભાજપ | ||
૯૭ | સાવરકુંડલા | મહેશ કાસવાલા | ભાજપ | ||
૯૮ | રાજુલા | હિરાભાઇ સોલંકી | ભાજપ | ||
ભાવનગર | |||||
૯૯ | મહુવા | શિવભાઇ ગોહિલ | ભાજપ | ||
૧૦૦ | તળાજા | ગૌતમભાઇ ચૌહાણ | ભાજપ | ||
૧૦૧ | ગારિયાધર | સુધીર વાઘાણી | આપ | ||
૧૦૨ | પાલિતાણા | ભિખાભાઇ બારૈયા | ભાજપ | ||
૧૦૩ | ભાવનગર ગ્રામ્ય | પુરુષોત્તમભાઇ સોલંકી | ભાજપ | ||
૧૦૪ | ભાવનગર પૂર્વ | સેજલબેન પંડ્યા | ભાજપ | ||
૧૦૫ | ભાવનગર પશ્ચિમ | જીતેન્દ્ર વાઘાણી | ભાજપ | ||
બોટાદ | |||||
૧૦૬ | ગઢડા (SC) | મહંત ટુંડિયા | ભાજપ | ||
૧૦૭ | બોટાદ | ઉમેશભાઇ મકવાણા | આપ | ||
આણંદ | |||||
૧૦૮ | ખંભાત | ચિરાગ પટેલ | કોંગ્રેસ | ||
૧૦૯ | બોરસદ | રમણભાઇ સોલંકી | ભાજપ | ||
૧૧૦ | અંકલાવ | અમિત ચાવડા | કોંગ્રેસ | ||
૧૧૧ | ઉમરેઠ | ગોવિંદભાઇ પરમાર | ભાજપ | ||
૧૧૨ | આણંદ | યોગેશ પટેલ | ભાજપ | ||
૧૧૩ | પેટલાદ | કમલેશ પટેલ | ભાજપ | ||
૧૧૪ | સોજીત્રા | વિપુલ પટેલ | ભાજપ | ||
ખેડા | |||||
૧૧૫ | માતર | કલ્પેશભાઇ પરમાર | ભાજપ | ||
૧૧૬ | નડિઆદ | પંકજભાઇ દેસાઇ | ભાજપ | ||
૧૧૭ | મહેમદાબાદ | અર્જુનસિંહ ચૌહાણ | ભાજપ | ||
૧૧૮ | મહુધા | સંજયસિંહ મહિડા | ભાજપ | ||
૧૧૯ | ઠાસરા | યોગેન્દ્રસિંહ પરમાર | ભાજપ | ||
૧૨૦ | કપડવંજ | રાજેશકુમાર ઝાલા | ભાજપ | ||
૧૨૧ | બાલાસિનોર | માનસિંહ ચૌહાણ | ભાજપ | ||
મહીસાગર | |||||
૧૨૨ | લુણાવાડા | ગુલાબસિંહ ચૌહાણ | કોંગ્રેસ | ||
૧૨૩ | સંતરામપુર (ST) | ડો. કુબેરભાઇ દિંદોર | ભાજપ | ||
પંચમહાલ | |||||
૧૨૪ | શહેરા | જેઠાભાઇ આહિર | ભાજપ | ||
૧૨૫ | મોરવા હડફ (ST) | નિમિષાબેન સુથાર | ભાજપ | ||
૧૨૬ | ગોધરા | સી. કે. રાઉલજી | ભાજપ | ||
૧૨૭ | કાલોલ | ફતેહસિંહ ચૌહાણ | ભાજપ | ||
૧૨૮ | હાલોલ | જયદ્રથસિંહ પરમાર | ભાજપ | ||
દાહોદ | |||||
૧૨૯ | ફતેપુરા (ST) | રમેશભાઇ કટારા | ભાજપ | ||
૧૩૦ | ઝાલોદ (ST) | મહેશભાઇ ભુરિયા | ભાજપ | ||
૧૩૧ | લીમખેડા (ST) | શૈલેશભાઇ ભાંભોર | ભાજપ | ||
૧૩૨ | દાહોદ (ST) | કનૈયાલાલ કિશોરી | ભાજપ | ||
૧૩૩ | ગરબાડા (ST) | મહેન્દ્રભાઇ ભાભોર | ભાજપ | ||
૧૩૪ | દેવગઢબારિયા | બચુભાઇ ખરાડ | ભાજપ | ||
વડોદરા | |||||
૧૩૫ | સાવલી | કેતન ઇનામદાર | ભાજપ | ||
૧૩૬ | વાઘોડિયા | ધર્મેન્દ્રસિંહ વાઘેલા | અપક્ષ | ||
છોટાઉદેપુર | |||||
૧૩૭ | છોટા ઉદેપુર (ST) | રાજેન્દ્રસિંહ રાઠવા | ભાજપ | ||
૧૩૮ | જેતપુર (ST) | જયંતિભાઇ રાઠવા | ભાજપ | ||
૧૩૯ | સંખેડા (ST) | અભેસિંહ તડવી | ભાજપ | ||
વડોદરા | |||||
૧૪૦ | ડભોઇ | શૈલેશ મહેતા | ભાજપ | ||
૧૪૧ | વડોદરા શહેર (SC) | મનિષા વકીલ | ભાજપ | ||
૧૪૨ | સયાજીગંજ | કેયુર રોકડિયા | ભાજપ | ||
૧૪૩ | અકોટા | ચૈતન્ય દેસાઇ | ભાજપ | ||
૧૪૪ | રાવપુરા | બાલકૃષ્ણ શુક્લા | ભાજપ | ||
૧૪૫ | માંજલપુર | યોગેશ પટેલ | ભાજપ | ||
૧૪૬ | પાદરા | ચૈતન્યસિંહ ઝાલા | ભાજપ | ||
૧૪૭ | કરજણ | અક્ષય પટેલ | ભાજપ | ||
નર્મદા | |||||
૧૪૮ | નાંદોદ (ST) | ડો. દર્શના દેશમુખ (વસાવા) | ભાજપ | ||
૧૪૯ | ડેડિયાપાડા (ST) | ચૈતારભાઇ વસાવા | આપ | ||
ભરૂચ | |||||
૧૫૦ | જંબુસર | દેવકિશોરદાસ સ્વામી | ભાજપ | ||
૧૫૧ | વાગરા | અરુણસિંહ રાણા | ભાજપ | ||
૧૫૨ | ઝગડિયા (ST) | રિતેશ વસાવા | ભાજપ | ||
૧૫૩ | ભરુચ | રમેશભાઇ મિસ્ત્રી | ભાજપ | ||
૧૫૪ | અંકલેશ્વર | ઇશ્વરસિંહ પટેલ | ભાજપ | ||
સુરત | |||||
૧૫૫ | ઓલપાડ | મુકેશ પટેલ | ભાજપ | ||
૧૫૬ | માંગરોળ (ST) | ગણપત વસાવા | ભાજપ | ||
૧૫૭ | માંડવી (ST) | કુંવરજીભાઇ હળપતિ | ભાજપ | ||
૧૫૮ | કામરેજ | પ્રફુલ્લભાઇ પાનશેરિયા | ભાજપ | ||
૧૫૯ | સુરત પૂર્વ | અરવિંદ રાણા | ભાજપ | ||
૧૬૦ | સુરત ઉત્તર | કાંતિભાઇ બલાર | ભાજપ | ||
૧૬૧ | વરાછા રોડ | કિશોર કાનાની | ભાજપ | ||
૧૬૨ | કારંજ | પ્રવિણભાઇ ઘોઘારી | ભાજપ | ||
૧૬૩ | લિંબાયત | સંગિતા પાટીલ | ભાજપ | ||
૧૬૪ | ઉધના | મનુભાઇ પટેલ | ભાજપ | ||
૧૬૫ | મજુરા | હર્ષ સંઘવી | ભાજપ | ||
૧૬૬ | કતારગામ | વિનોદભાઇ મોરડિયા | ભાજપ | ||
૧૬૭ | સુરત પશ્ચિમ | પુર્ણેશ મોદી | ભાજપ | ||
૧૬૮ | ચોર્યાસી | સંદીપ દેસાઇ | ભાજપ | ||
૧૬૯ | બારડોલી (SC) | ઇશ્વરભાઇ પટમાર | ભાજપ | ||
૧૭૦ | મહુવા (ST) | મોહનભાઇ ધોડિયા | ભાજપ | ||
તાપી | |||||
૧૭૧ | વ્યારા (ST) | મોહન કોંકણી | ભાજપ | ||
૧૭૨ | નિઝર (ST) | જયરામભાઇ ગામિત | ભાજપ | ||
ડાંગ | |||||
૧૭૩ | ડાંગ (ST) | વિજયભાઇ પટેલ | ભાજપ | ||
નવસારી | |||||
૧૭૪ | જલાલપોર | આર. સી. પટેલ | ભાજપ | ||
૧૭૫ | નવસારી | રાકેશ દેસાઇ | ભાજપ | ||
૧૭૬ | ગણદેવી (ST) | નરેશ પટેલ | ભાજપ | ||
૧૭૭ | વાંસદા (ST) | અનંત પટેલ | કોંગ્રેસ | ||
વલસાડ | |||||
૧૭૮ | ધરમપુર (ST) | અરવિંદ પટેલ | ભાજપ | ||
૧૭૯ | વલસાડ | ભરત પટેલ | ભાજપ | ||
૧૮૦ | પારડી | કનુભાઇ દેસાઇ | ભાજપ | ||
૧૮૧ | કપરાડા (ST) | જીતુભાઇ ચૌધરી | ભાજપ | ||
૧૮૨ | ઉમરગામ (ST) | રમણલાલ પાટકર | ભાજપ |
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ "Gujarat Assembly Chaudhary, Bharwad named BJP's Speaker, Deputy Speaker candidates". The Indian Express (અંગ્રેજીમાં). 2022-12-15. મેળવેલ 2022-12-15.
- ↑ "Gujarat: Vala resigns as speaker to be made speaker". Daily News and Analysis. 23 January 2013. મેળવેલ 24 January 2013.
- ↑ Balan, Premal (23 January 2013). "Vaju Vala unanimously elected new speaker of Gujarat Assembly". Business Standard. Gandhinagar. મેળવેલ 24 January 2013.
- ↑ "Vajubhai Rudabhai Vala to take oath as Karnataka Guv on Sept 1". One India News. 30 August 2014. મૂળ માંથી 10 સપ્ટેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 31 August 2014.
- ↑ "Ramanlal Vora elected unopposed new Speaker of Gujarat Assembly". Business Standard News. 22 August 2016. મેળવેલ 23 August 2016.
- ↑ "ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી, આવતી કાલે ભરશે ફોર્મ". સંદેશ (દૈનિક). ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૧૮.
- ↑ "ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરામાં ઉજવણી". દિવ્યભાસ્કર (દૈનિક). ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Nimaben Acharya becomes first woman Speaker of Gujarat Assembly". The Hindu (અંગ્રેજીમાં). 2021-09-27. ISSN 0971-751X. મેળવેલ 2021-09-29.
- ↑ "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. ૨૦ ડિસેમ્બર ૨૦૧૨. મૂળ માંથી 2013-01-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ "Gujarat election results: List of winners". Jagran Post. ૨૦ ડિસેમ્બર ૨૦૧૨. મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૩.
- ↑ "Gujarat Assembly Elections 2012: Complete list of winners". Sify News. ૨૦ ડિસેમ્બર ૨૦૧૨. મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૩.
- ↑ "ગુજ.વિધાનસભા વેબ પરની યાદી". મેળવેલ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૩.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Bhupendra Patel named Gujarat CM again". news.abplive.com. મેળવેલ 2022-12-10.[હંમેશ માટે મૃત કડી]