મુખ્ય પૃષ્ઠ   પરિયોજનાની ચર્ચા   યોગદાનકર્તા   ઢાંચાઓ   કાર્યરીતિ   ધ્યાનમાં રાખવા જેવી બાબતો   પરિયોજના વિકાસ
  • વિકિપરિયોજના અમદાવાદ સાથે જોડાયેલ દરેક લેખના ચર્ચાના પાના પર વિકીપરીયોજનાની જાહેરાત મુકવા માટે "{{ઢાંચો:વિકિપરિયોજના અમદાવાદ}}" મુકો, જે નીચે મુજબ દેખાશે.
WikiProject અમદાવાદ  
WikiProject iconઆ લેખ WikiProject અમદાવાદ હેઠળ આવે છે , અમદાવાદ અંગેના લેખોનો વિકિપીડિયામાં વ્યાપ વધારવા માટેનો સહયોગાત્મક પ્રયાસ. જો તમે આ પરિયોજનામાં જોડવા માંગતા હોવ તો, પરિયોજનાના પાનાની મુલાકાત લો, ત્યાં તમે ચર્ચામાં જોડાઈ શકો છો અને ત્યાં ચાલી રહેલા કાર્યોની યાદી જોઈ શકો છો.
 



  • અન્ય સંભવિત સભ્યોને વિકિપરિયોજનામાં આમંત્રણ આપવા માટે {{ઢાંચો:વિકિપરિયોજના અમદાવાદ આમંત્રણ‎}}નો ઉપયોગ કરી શકે છે.
કેમ છો? વિકિપરિયોજના અમદાવાદ,

મને લાગે છે કે આપ વિકિપરિયોજના અમદાવાદ માં રસ ધરાવી શકો છો. આપણે અમદાવાદ અંગેના લેખો બનાવીશું અને સમૃદ્ધ કરીશું. જો આપ જોડાવા ઇચ્છુક હોવ તો પરિયોજનાનું પાનાંની મુલાકાત લઇ શકો છો. આભાર!


  • વપરાશકર્તા પેટી

સહકાર્યકર્તાઓ પોતાના સભ્ય પાના પર આ વપરાશકર્તા પેટી ઉમેરી શકે છે.{{ઢાંચો:સભ્ય વિકિપરિયોજના અમદાવાદ}}

અમદાવાદઆ સભ્ય વિકિપરિયોજના અમદાવાદમાં યોગદાન કરે છે




  • વિકી ખિતાબો

વિકિપરિયોજના અમદાવાદમાં સરસ યોગદાન આપનાર સભ્યને બિરદાવવા આપ તેને અમદાવાદી બાર્નસ્ટાર આપી શકો છો.આ માટે આપ તેના સભ્ય પાના {{subst:અમદાવાદી બાર્નસ્ટાર|<અહીં આપનો સંદેશો> ~~~~}}લખીને આપી શકે છે. જે નીચે મુજબ દેખાશે, જયા '1'ની જગ્યાએ આપે લખેલો સંદેશો દેખાશે.

અમદાવાદી બાર્નસ્ટાર
{{{1}}}
આ વિકી ખિતાબ {{subst:PAGENAME}}ને ~~~ દ્વારા ~~~~~ એ આપવામાં આવ્યો હતો


  • અમદાવાદ શહેર સાથે જોડાયેલા દરેક મહત્વના લેખમાં "{{અમદાવાદ શહેર}}" ઢાંચો મુકવો. જે નીચે મુજબ દેખાય છે.



  • જો કોઈ લેખમાં માર્યાદિત માહિતી હોય તો તે લેખમાં "{{અમદાવાદ સ્ટબ}}" મુકવો અને તે લેખને બને તેટલું જલ્દી "સ્ટબ" કક્ષામાંથી નીકળવા તેમાં સુધારાવધારા કરીને બહેતર બનાવો. "{{અમદાવાદ સ્ટબ}}" મુકવાથી લેખમાં નીચે મુજબ દેખાશે.