અંગ્રેજી નામ
|
દ્વિપદ નામ
|
ગુજરાતી નામસમાનાર્થી નામો સાથે
|
Oystercatcher
|
Haematopus ostralegus
|
અબલખ, દરિયાઈ અબલખ
|
Night Heron
|
Nycticorax nycticorax
|
અવાક, વાક
|
Coot
|
Fulica atra
|
આડ, દસાડી, ભગતડુ
|
Pale Harrier
|
Circus macrourus
|
ઉજળી પટ્ટાઇ
|
Himalayan Griffon Vulture
|
Gyps himalayensis
|
ઉજળો ગીધ
|
Hen Harrier
|
Circus cyaneus
|
ઉત્તરી પટ્ટાઇ, વિલાયતી પટ્ટાઇ
|
White Stork
|
Ciconia ciconia
|
ઊજળી, સફેદ ઢોંક
|
Blackwinged Kite
|
Elanus caeruleus
|
કપાસી
|
Grey Heron
|
Ardea cinerea
|
કબુત, કબૂત બગલો
|
Demoiselle Crane
|
Anthropoides virgo
|
કરકરો
|
Tufted Duck
|
Aythya fuligula
|
કલવેતીયો, ચોટીલી કાબરી બતક
|
Turnstone, Ruddy Turnstone
|
Arenaria interpres
|
કાચબરંગી
|
Pond Heron
|
Ardeola grayii
|
કાણી બગલી
|
Garganey Teal
|
Anas querquedula
|
કાર્ડીયો, ચેત્વા
|
Blacktailed Godwit
|
Limosa limosa
|
કાલીપૂછ ગડેરા, મોટો ગડેરા
|
Indian Black Ibis
|
Pseudibis papillosa
|
કાળી કાંકણસાર
|
Whitenecked Stork
|
Ciconia episcopus
|
કાળી ટુક, ધોળી ડોક ઢોંક
|
Black Bittern
|
Ixobrychus flavicollis
|
કાળી પેણ બગલી
|
Indian Shag
|
Phalacrocorax fuscicollis
|
કાળો જળ કાગડો, વચેટ કાજિયો
|
Bronzewinged Jacana
|
Metopidius indicus
|
કાળો જળમાંજાર
|
Black Stork
|
Ciconia nigra
|
કાળો ઢોંક
|
Black Partridge
|
Francolinus francolinus
|
કાળો તેતર
|
Little Egret
|
Egretta garzetta
|
કિલિચિયો, નાનો ઢોલ બગલો
|
Common Crane
|
Grus grus
|
કુંજ
|
Kora or Watercock
|
Gallicrex cinerea
|
કોરા, જળમુરઘો
|
Lesser Florican
|
Sypheotides indica
|
ખડમોર
|
Curlew
|
Numenius arquata
|
ખલીલી, વિલાયતી ખલીલી
|
Grey Partridge
|
Francolinus pondicerianus
|
ખાડીયો તેતર, ધુળીયો તેતર
|
Egyptian/Indian Scavenger Vulture
|
Neophron percnopterus
|
ખેરો ગીધ, સફેદ ગીધ
|
Shoveller
|
Anas clypeata
|
ગયાનો, પક્તીચાંચ
|
Marsh Sandpiper
|
Tringa stagnatilis
|
ગંદાપગ તુતવારી, નાની લીલાપગ, નાની લીલાપગ તુતવારી
|
Greylag Goose
|
Anser anser
|
ગાજહંસ, રાજહંસ
|
Cotton Teal
|
Nettapus coromandelianus
|
ગીજા
|
Indian Whitebacked Vulture
|
Gyps bengalensis
|
ગીધ, શ્વેતપીઠ ગીધ
|
White/Rosy Pelican
|
Pelecanus onocrotalus
|
ગુલાબી પેણ
|
Great Indian Bustard
|
Choriotis nigriceps
|
ઘોરાડ
|
Spoonbill
|
Platalea leucorodia
|
ચમચો
|
Blackbreasted/Rain Quail
|
Coturnix coromandelica
|
ચિંગા બટેર, વર્ષા લાવરી
|
Red Spurfowl
|
Galloperdix spadicea
|
ચોખર
|
Crested Serpent Eagle
|
Spilornis cheela
|
ચોટલીયો સાપમાર
|
Great Crested Grebe
|
Podiceps cristatus
|
ચોટીલી ડુબકી, ચોટીલી મોટી ડુબકી
|
Falcated Teal
|
Anas falcata
|
ચોટીલી મુર્ઘાબી
|
Adjutant Stork
|
Leptoptilos dubius
|
જમાદાર ઢોંક, મોટો જમાદાર
|
Large Cormorant
|
Phalacrocorax carbo
|
જળ કાગડો, મોટો કાજિયો
|
Moorhen
|
Gallinula chloropus
|
જળ કૂકડી, જળમુરઘી
|
Pheasant-tailed Jacana
|
Hydrophasianus chirurgus
|
જળમાંજાર, કથ્થાઈ જળમાંજાર
|
Grey Junglefowl
|
Gallus sonneratii
|
જંગલી મુરઘો, રૂપેરી જંગલી કૂકડો
|
Spotted Crake
|
Porzana porzana
|
ટપકીલી સન્તાકૂકડી
|
Greater Spotted Eagle
|
Aquila clanga
|
ટપકીવાળો જુમ્મસ, મોટો કાળો જુમ્મસ
|
Painted Partridge
|
Francolinus pictus
|
ટાલીયો તેતર
|
Redwattled Lapwing
|
Vanellus indicus
|
ટીટોડી
|
Spotbill Duck
|
Anas poecilorhyncha
|
ટીલાવળી બતક, ટીલીયાળી બતક
|
White-eyed Buzzard
|
Butastur teesa
|
ટીસો, શ્વેતનેણ ટીસો
|
Whitebreasted Waterhen
|
Amaurornis phoenicurus
|
ડવક, સફેદ ચતરી
|
Cinereous Vulture
|
Aegypius monachus
|
ડાકુ (પક્ષી), શાહી ગીધ
|
Little Grebe
|
Tachybaptus ruficollis
|
ડુબકી, નાની ડુબકી
|
Cattle Egret
|
Bubulcus ibis
|
ઢોર બગલો, બગલો
|
Painted Stork
|
Mycteria leucocephala
|
ઢોંક, પીળી ચાંચ ઢોંક
|
Kentish Plover
|
Charadrius alexandrinus
|
ઢોંગીલી, ભુલામણી ઢોંગીલી
|
White-eyed Pochard or Ferruginous Duck
|
Aythya nyroca
|
તમ્મી, ધોળી આંખ, કારચીયા
|
Redheaded Merlin
|
Falco chicquera
|
તારામતી (પક્ષી)
|
Terek Sandpiper
|
Tringa terek
|
તુતવારી, ચંચળ
|
Whitebellied Sea Eagle
|
Haliaeetus leucogaster
|
દરિયાઈ ગરુડ
|
Indian Reef Heron
|
Egretta gularis
|
દરિયાઈ બગલો
|
Scaup Duck
|
Aythya marila
|
દરિયાઈ બતક, કાબરી કારચીયા
|
Bewick’s Swan
|
Cygnus columbianus
|
દેવહંસ
|
Tawny Eagle/Eastern Steppe Eagle
|
Aquila rapax
|
દેશી જુમ્મસ
|
Hobby
|
Falco subbuteo
|
ધોતી (પક્ષી)
|
White Ibis
|
Threskiornis aethiopica
|
ધોળી કાંકણસાર
|
Nakta, Comb Duck
|
Sarkidiornis melanotos
|
નક્ટા
|
Purple Heron
|
Ardea purpurea
|
નદી, નદી બગલો
|
Whimbrel
|
Numenius phaeopus
|
નાની ખલીલી
|
Brown Crake
|
Amaurornis akool
|
નાની ડવક
|
Common Teal
|
Anas crecca
|
નાની બતક, મુર્ઘાબી, નાની મુર્ઘાબી
|
Lesser Sand Plover
|
Charadrius mongolus
|
નાની રાતળ ટીટોડી, નાની ઢોંગીલી
|
Lesser Kestrel
|
Falco naumanni
|
નાની લરજી
|
Baillon’s Crake
|
Porzana pusilla
|
નાની સન્તાકૂકડી
|
Lesser Whistling Teal
|
Dendrocygna javanica
|
નાની સિસોટી, નાની સિસોટી બતક
|
Lesser Frigate Bird
|
Fregata minor
|
નાનો ચાંચીયો
|
Lesser Adjutant
|
Leptoptilos javanicus
|
નાનો જમાદાર
|
Little Cormorant
|
Phalacrocorax niger
|
નાનો જળ કાગડો, નાનો કાજિયો
|
Lesser Spotted Eagle
|
Aquila pomarina
|
નાનો ટપકીવાળો જુમ્મસ, નાનો કાળો જુમ્મસ
|
Lesser Flamingo
|
Phoeniconaias minor
|
નાનો બલો, નાનો હંજ
|
Purple Moorhen
|
Porphyrio porphyrio
|
નીલ કૂકડી, નીલ જળમુરઘો
|
Mallard
|
Anas platyrhynchos
|
નીલશિર
|
Bartailed Godwit
|
Limosa lapponica
|
પટ્ટાપૂછ ગડેરા, રેખાપૂછ ગડેરા, નાનો ગડેરા
|
Montagu’s Harrier
|
Circus pygargus
|
પટ્ટી પટ્ટાઇ
|
Bittern
|
Botaurus stellaris
|
પરદેશી પેણ બગલો, શિયાળુ પેણ બગલી
|
Red Kite
|
Milvus milvus
|
પરદેશી સમડી
|
Booted Hawk-Eagle
|
Hieraaetus pennatus
|
પરદેશી સંસાગર, શિયાળુ સંસાગર
|
Marsh Harrier
|
Circus aeruginosus
|
પાન પટ્ટાઇ
|
Wigeon
|
Anas penelope
|
પિયાસણ, પિયાસયુ, ફારૌ
|
Bluebreasted Banded Rail
|
Rallus striatus
|
પિરોજી પાન લૌવા, પટવાળી સન્તાકૂકડી
|
Yellow Bittern
|
Ixobrychus sinensis
|
પીળી પેણ બગલી
|
Glossy Ibis
|
Plegadis falcinellus
|
પેણ, નાની કાંકણસાર
|
Openbill Stork
|
Anastomus oscitans
|
ફાટીચાંચ ઢોંક, ગુગળા
|
Griffon Vulture
|
Gyps fulvus
|
બદામી ગીધ, પહાડી ગીધ
|
Brown Bobby
|
Sula leucogaster
|
બદામી વાઘોમડા
|
Blacknecked Stork
|
Ephippiorhynchus asiaticus
|
બનારસ (પક્ષી), મોટો ઢોંક
|
Greater Flamingo
|
Phoenicopterus roseus
|
બલો, હંજ, મોટો હંજ
|
Saker/Laggar Falcon
|
Falco biarmicus
|
બાગડ
|
Goshawk
|
Accipiter gentilis
|
બાજ, મોટો શકરો
|
Grey Plover
|
Pluvialis squatarola
|
બાતણ ટીટોડી, મોટી બાતણ
|
Sparrow-Hawk
|
Accipiter nisus
|
બાદશાહ શકરો
|
Little Bustard-Quail
|
Turnix sylvatica
|
બીલ બટેર, નાની બીલ બટેર
|
Median Egret, Smaller Egret
|
Egretta intermedia
|
બુલા, ઢોલ બગલો
|
Besra Sparrow-Hawk
|
Accipiter virgatus
|
બેસ્રામ બેસ્રા શકરો
|
Brahminy Kite
|
Haliastur indus
|
બ્રાહ્મણી ચીલ, ભગવી સમડી
|
Ruddy Shelduck/Brahminy Duck
|
Tadorna ferruginea
|
બ્રાહ્મણી બતક, સુરખાબ, ભગવી સુરખાબ
|
Yellowlegged Button Quail
|
Turnix tanki
|
ભારતી બીલ બટેર
|
Longbilled Vulture
|
Gyps indicus
|
ભુખરો ગીધ, ગિરનારી ગીધ
|
Pallas’s Fishing Eagle
|
Haliaeetus leucoryphus
|
મત્સ્ય ગરુડ, પલાસનો માછીમાર
|
Smew
|
Mergus albellus
|
મત્સ્ય ભોજ
|
Honey Buzzard
|
Pernis ptilorynchus
|
મધિયો
|
Sociable Lapwing
|
Vanellus gregarius
|
મળતાવડી ટીટોડી
|
Osprey
|
Pandion haliaetus
|
માછીમાર
|
Oriental Hobby
|
Falco severus
|
મોટી ધોતી
|
Grey Quail
|
Coturnix coturnix
|
મોટી બટેર
|
Large Whistling Teal
|
Dendrocygna bicolor
|
મોટી સિસોટી બતક
|
Large Egret
|
Ardea alba
|
મોટો સફેદ બગલો, મોટો ધોળો બગલો
|
Changeable Hawk-Eagle
|
Spizaetus cirrhatus
|
મોર બાજ
|
Common/Indian Peafowl
|
Pavo cristatus
|
મોર, ઢેલ
|
Longlegged Buzzard
|
Buteo rufinus
|
મૌસમી ટીસો
|
Common Pochard
|
Aythya ferina
|
રાખોડી કારચીયા, તરંડીયો, લાલ શિર
|
Greyheaded Fishing Eagle
|
Ichthyophaga ichthyaetus
|
રાખોડી શિર માછીમાર, રાખોડી શિર મત્સ્ય ગરુડ
|
Spotted Redshank
|
Tringa erythropus
|
રાખોડીયો રાતાપગ, કાળી તુતવારી
|
Barheaded Goose
|
Anser indicus
|
રાજહંસ
|
Buzzard
|
Buteo buteo
|
રાણા ટીસો, નાનો ટીસો
|
Large Sand Plover
|
Charadrius leschenaulti
|
રાતળ ટીટોડી, મોટી ઢોંગીલી
|
Common Redshank
|
Tringa totanus
|
રાતાપગ, રાતાપગ તુતવારી
|
Ruddy Crake
|
Porzana fusca
|
રાતી સન્તાકૂકડી
|
Spottedbilled/ Grey Pelican
|
Pelecanus philippensis
|
રુપેરી પેણ, ચોટલી પેણ
|
Kestrel
|
Falco tinnunculus
|
લરજી, મોટી લરજી
|
Red Junglefowl
|
Gallus gallus
|
લાલ જંગલી કૂકડો
|
Redcrested Pochard
|
Netta rufina
|
લાલચાંચ કારચીયા, રાતોબારી
|
Redlegged Falcon
|
Falco vespertinus
|
લાલપાન ભેરી
|
Rock Bush Quail
|
Perdicula argoondah
|
લાવરી, ભડકીયું, વગડાઉ ભડકીયું
|
Common Greenshank
|
Tringa nebularia
|
લીલાપગ, મોટી લીલાપગ તુતવારી, તીમતીમા
|
Green Sandpiper
|
Tringa ochropus
|
લીલી તુતવારી, લીલીપગ તુતવારી, શ્વેતપૂછ તુતવારી
|
Little Green Heron
|
Ardeola striatus
|
લીલી બગલી
|
Gadwall
|
Anas strepera
|
લુહાર (પક્ષી)
|
Yellow-wattled Lapwing
|
Vanellus malabaricus
|
વગડાઉ ટીટોડી, પારસણ ટીટોડી
|
Wood Sandpiper
|
Tringa glareola
|
વન તુતવારી
|
Jungle Bush Quail
|
Perdicula asiatica
|
વન લાવરી, વન ભડકીયું
|
Little Ringed Plover
|
Charadrius dubius
|
વિલાયતી ઝીણી ટીટોડી
|
Shikra
|
Accipiter badius
|
શકરો
|
Imperial Eagle
|
Aquila heliaca
|
શાહી જુમ્મસ
|
Peregrine/Shaheen Falcon
|
Falco peregrinus
|
શાહીન, કાળો શાહીન, લાલ માથાની શાહીન
|
Rednecked Grebe
|
Podiceps griseigena
|
શિયાળુ મોટી ડુબકી
|
Whooper Swan
|
Cygnus cygnus
|
શિરસાગર દેવહંસ
|
Black Eagle
|
Ictinaetus malayensis
|
શ્યામ ગરુડ
|
Blacknecked Grebe
|
Podiceps nigricollis
|
શ્યામગ્રીવા ડુબકી, શિયાળુ નાની ડુબકી
|
Masked Booby
|
Sula dactylatra
|
શ્યામમુખ વાઘોમડા
|
Whitefronted Goose
|
Anser albifrons
|
શ્વેતભાલ ગાજ હંસ, શ્વેતભાલ હંસ
|
Whitetailed Lapwing
|
Vanellus leucurus
|
સફેદ પૂછડી ટીટોડી, શ્વેતપૂછ ટીટોડી
|
Marbled Teal
|
Marmaronetta angustirostris
|
સફેદ મુર્ઘાબી, ધોળી બતક
|
Common Shelduck
|
Tadorna tadorna
|
સફેદ સુરખાબ
|
Black Kite, Pariah Kite, Blackeared Kite
|
Milvus migrans
|
સમડી, ચીલ, કાશ્મીરી ચીલ, શિયાળુ સમડી, દેશી સમડી
|
Darter
|
Anhinga melanogaster
|
સર્પગ્રીવા
|
Bonelli’s Eagle
|
Hieraaetus fasciatus
|
સંસાગર
|
Short-toed Eagle
|
Circaetus gallicus
|
સાપમાર
|
Common Sandpiper
|
Tringa hypoleucos
|
સામાન્ય તુતવારી, નાની તુતવારી
|
Sarus Crane
|
Grus antigone
|
સારસ
|
Pintail
|
Anas acuta
|
સિંગ્પર
|
Chestnut Bittern
|
Ixobrychus cinnamomeus
|
સુરંગી પેણ બગલી
|
Eastern Golden Plover
|
Pluvialis dominica
|
સોનેરી બાતણ ટીટોડી, સોનેરી બાતણ
|
Baikal Teal
|
Anas formosa
|
સોહામણી મુર્ઘાબી
|
Upland Buzzard
|
Buteo hemilasius
|
હિમાલયા ટીસો, મોટો ટીસો
|
Common Bustard-Quail
|
Turnix suscitator
|
હોર્ન બટેર, કાળીચટી બીલ બટેર
|
Houbara Bustard
|
Chlamydotis undulata
|
હૌબર, ટીલુર
|
Singing Bush Lark
|
Mirafra javanica
|
અગન, અગન ચંડુલ
|
Tickell’s Blue Flycatcher
|
Muscicapa tickelliae
|
અધરંગ
|
Ashy Swallow-Shrike
|
Artamus fuscus
|
અબાબીલ લટોરો
|
Malabar Whistling Thrush
|
Myiophonus horsfieldii
|
ઇન્દ્રરાજ, કસ્તુરો
|
Large Crowned Leaf Warbler
|
Phylloscopus occipitalis
|
ઉત્તરાખંડી ફુત્કી
|
Chestnutbellied Nuthatch
|
Sitta castanea
|
કથ્થાઇ પેટ થડચડ
|
Whitecheeked Bulbul
|
Pycnonotus leucogenys
|
કનરા બુલબુલ
|
Paddyfield Warbler
|
Acrocephalus agricola
|
કમોદનો ટીકટીકી, નાનો કરકરીયો
|
Rufousbellied Babbler
|
Dumetia hyperythra
|
કરમદીનું લલેડુ
|
Indian Cliff Swallow
|
Hirundo fluvicola
|
કરાડ અબાબીલ, નાનુ તારોડીયુ
|
Blackbird
|
Turdus merula
|
કસ્તુરી
|
House Crow
|
Corvus splendens
|
કાગડો
|
Redwinged Bush Lark
|
Mirafra erythroptera
|
કાઠિયાવાડી અગીયા, અગીયો ચંડુલ
|
Rufousbacked Shrike
|
Lanius schach
|
કાઠિયાવાડી લટોરો
|
Franklin’s/Ashy-grey Wren-Warbler
|
Prinia hodgsonii
|
કાઠીયાવાડી ફુત્કી, નાની ફડકફુત્કી
|
Common Myna
|
Acridotheres tristis
|
કાબર, કથ્થઈ કાબર
|
House Martin
|
Delichon urbica
|
કાબરી અબાલી
|
Pied Myna
|
Sturnus contra
|
કાબરી કાબર
|
Whitewinged Black Tit
|
Parus nuchalis
|
કાબરી રામચકલી
|
Pied Flycatcher-Shrike
|
Hemipus picatus
|
કાબરો કશ્યો
|
Pied Chat
|
Oenanthe picata
|
કાબરો પીદ્દો
|
Whitebellied Minivet
|
Pericrocotus erythropygius
|
કાબરો રાજાલાલ
|
Blackheaded Cuckoo-Shrike
|
Coracina melanoptera
|
કાળા માથાનો કશ્યો, શ્યામશિર કશ્યો
|
Blackheaded Oriole
|
Oriolus xanthornus
|
કાળા માથાનો પીલક, શ્યામશિર પીલક
|
Ashy Wren-Warbler
|
Prinia socialis
|
કાળી પાન ફુત્કી
|
Black Drongo
|
Dicrurus adsimilis
|
કાળો કોસીટ, કાળીયો કોશી
|
Jungle Wren-Warbler
|
Prinia sylvatica
|
કાંટની ફુત્કી
|
Common Wood Shrike
|
Tephrodornis pondicerianus
|
કાંટનો લટોરો
|
Bristled Grass Warbler
|
Chaetornis striatus
|
કાંટાવાળી ખડ ફુત્કી
|
Scarlet Minivet
|
Pericrocotus flammeus
|
કેશરિયો રાજાલાલ, મોટો રાજાલાલ
|
Striated or Redrumped Swallow
|
Hirundo daurica
|
કેંચી અબાબીલ
|
Large Pied Wagtail
|
Motacilla maderaspatensis
|
ખંજન
|
Spotted Flycatcher
|
Muscicapa striata
|
ખાખી માખીમાર, દીવાળી માખીમાર
|
Rufoustailed Finch-Lark
|
Ammomanes phoenicurus
|
ખેતરિયો
|
Indian Tree Pie
|
Dendrocitta vagabunda
|
ખેરખટ્ટો, ખખેડો
|
Jungle Crow
|
Corvus macrorhynchos
|
ગિરનારી કાગડો
|
Crested Lark
|
Galerida cristata
|
ઘાઘસ ચંડુલ
|
Streaked Fantail Warbler
|
Cisticola juncidis
|
ઘાસની ફુત્કી, નાની પાન ટીકટીકી
|
House Sparrow
|
Passer domesticus
|
ચકલી
|
Redbreasted Flycatcher
|
Muscicapa parva
|
ચટકી માખીમાર
|
Sykes’s Crested Lark
|
Galerida deva
|
ચંડુલ, નાનો ચંડુલ
|
Eastern Skylark
|
Alauda gulgula
|
જળ અગન, ભરત ચંડુલ
|
Chiffchaff
|
Phylloscopus collybita
|
જળ કીટકીટ, બદામી ફુત્કી
|
Indian Skimmer
|
Rynchops albicollis
|
જળ-હળ
|
Whitethroated Fantail Flycatcher
|
Rhipidura albicollis
|
ટપકીલી નાચણ
|
Spotted Babbler
|
Pellorneum ruficeps
|
ટપકીલી
|
Starling
|
Sturnus vulgaris
|
તેલીયું વૈયું, કાળુ વૈયું
|
Black Redstart
|
Phoenicurus ochruros
|
થરથરો
|
Tailor Bird
|
Orthotomus sutorius
|
દરજીડો
|
White Wagtail
|
Motacilla alba
|
દીવાળી ઘોડો
|
Paradise Flycatcher
|
Terpsiphone paradisi
|
દુધરાજ, તરવરિયો
|
Swallow
|
Hirundo rustica
|
દેરાસરી અબાબીલ, શિયાળુ તારોડીયુ
|
Indian Robin
|
Saxicoloides fulicata
|
દેવચકલી, કાળી દેવી
|
Paddyfield Pipit
|
Anthus novaeseelandiae
|
દેશી ધાનચીડી
|
Magpie-Robin
|
Copsychus saularis
|
દૈયડ
|
Indian Tree Pipit
|
Anthus hodgsoni
|
ધાનચીડી
|
Indian Pitta
|
Pitta brachyura
|
નવરંગ, હરિયો
|
Whitebrowed Fantail Flycatcher
|
Rhipidura aureola
|
નાચણ
|
Shortbilled Minivet
|
Pericrocotus brevirostris
|
નાની ચાંચવાળો રાજાલાલ
|
Small Sunbird
|
Nectarinia minima
|
નાનો શક્કરખોરો
|
Lesser Whitethroat
|
Sylvia curruca
|
નાનો શ્વેતકંઠ
|
Bluethroat
|
Erithacus svecicus
|
નીલકંઠી
|
Baybacked Shrike
|
Lanius vittatus
|
પચનક લટોરો
|
Purplerumped Sunbird
|
Nectarinia zeylonica
|
પચરંગી શક્કરખોરો
|
Brown Rock Pipit
|
Anthus similis
|
પથરાળ ધાનચીડી
|
Crag Martin
|
Hirundo rupestris
|
પરદેશી ગર અબાબીલ, મોટી અબાલી
|
Collared Sand Martin
|
Riparia riparia
|
પરદેશી રેતાળ અબાબીલ
|
Redbacked Shrike
|
Lanius collurio
|
પરદેશી લટોરો, રેતીયો લટોરો, લાલપીઠ લટોરો
|
Greyheaded Myna
|
Sturnus malabaricus
|
પવાઈ મેના
|
Great Reed Warbler
|
Acrocephalus stentoreus
|
પાન ટીકટીકી, મોટો પાન કરકરીયો
|
Plain Wren-Warbler
|
Prinia subflava
|
પાન ફડકફુત્કી
|
Grasshopper Warbler
|
Locustella naevia
|
પાન ફુત્કી
|
Blue Rock Thrush
|
Monticola solitarius
|
પાન્ડુ શામા, નિલ કસ્તુરો
|
Verditer Flycatcher
|
Muscicapa thalassina
|
પીરોજી માખીમાર
|
Golden Oriole
|
Oriolus oriolus
|
પીલક, સોનેરી પીલક
|
Yellowheaded Wagtail
|
Motacilla citreola
|
પીળા માથાનો પીલકીયો
|
Tickell’s Flowerpecker
|
Dicaeum erythrorhynchos
|
પીળી ચાંચવાળી ફુલસુંઘણી
|
Yellowcheeked Tit
|
Parus xanthogenys
|
રામચકલી-પીળી ચોટલી
|
Isabelline Chat
|
Oenanthe isabellina
|
પીળો પીદ્દો
|
Short-toed Lark
|
Calandrella cinerea
|
પુલક, સાદુ ચંડુલ
|
Yellowbacked Sunbird
|
Aethopyga siparaja
|
ફુલરાજ, ફુલરાજ શક્કરખોરો
|
Thickbilled Flowerpecker
|
Dicaeum agile
|
ફુલસુંઘણી
|
Brown Shrike
|
Lanius cristatus
|
બદામી લટોરો
|
Brahminy Myna
|
Sturnus pagodarum
|
બબ્બાઈ, બ્રાહ્મણી મેના
|
Redvented Bulbul
|
Pycnonotus cafer
|
બુલબુલ
|
Yellow-eyed Babbler
|
Chrysomma sinense
|
ભારતીય પીળી આંખવાળું લલેડુ
|
Whitethroat
|
Sylvia communis
|
ભારતીય શ્વેતકંઠ
|
Sand Lark
|
Calandrella raytal
|
ભાવનગરી રેતાળ ચંડુલ, રેત ચંડુલ
|
Greater Racket-tailed Drongo
|
Dicrurus paradiseus
|
ભીમરાજ
|
Blueheaded Rock Thrush
|
Monticola cinclorhynchus
|
ભુરા માથાનો કસ્તુરો
|
Yellow Wagtail
|
Motacilla flava
|
ભૂરા માથાનો પીલકીયો
|
Blacknaped Monarch Flycatcher
|
Monarcha azurea
|
ભૂરો માખીમાર, નિલપંખો
|
Dusky Crag Martin
|
Hirundo concolor
|
ભેખડ અબાબીલ, નાની અબાલી
|
Ashycrowned Finch-Lark
|
Eremopterix grisea
|
ભોંચકલી, રાખોડી શિર ભોંચકલી
|
Velvetfronted Nuthatch
|
Sitta frontalis
|
મખમલી થડચડ
|
Malabar Crested Lark
|
Galerida malabarica
|
મલબારી ચંડુલ
|
Orangeheaded Ground Thrush
|
Zoothera citrina
|
મલાગીર કસ્તુરો, નારંગી કસ્તુરો
|
Grey Hypocolius
|
Hypocolius ampelinus
|
મસ્કતી લટોરો
|
Raven
|
Corvus corax
|
મહાકાગ
|
Marshall’s Iora
|
Aegithina nigrolutea
|
માર્શલનો શૌબિન્ગા
|
Stone Chat, Collared Bush Chat
|
Saxicola torquata
|
મેંદિયો પીદ્દો
|
Largebilled Reed Warbler
|
Acrocephalus stentoreus
|
મોટી ચાંચવાળો પાન ટીકટીકી
|
Thickbilled Warbler
|
Acrocephalus aedon
|
મોટો કરકરીયો
|
Large Cuckoo-Shrike
|
Coracina novaehollandiae
|
મોટો કશ્યો
|
Orphean Warbler
|
Sylvia hortensis
|
મોટો શ્વેતકંઠ
|
Eastern Calandra Lark
|
Melanocorypha bimaculata
|
મોટો સાદુ ચંડુલ
|
Leaf Warbler, Willow Warbler
|
Phylloscopus trochilus
|
યુરોપી ફુત્કી
|
Large Desert Lark or Bifasciated Lark
|
Alaemon alaudipes
|
રણ ચંડુલ
|
Desert Wheatear
|
Oenanthe deserti
|
રણ પીદ્દો
|
Desert Warbler
|
Sylvia nana
|
રણ ફુત્કી, રણ શ્વેતકંઠ
|
Grey Drongo
|
Dicrurus leucophaeus
|
રાખોડી કોસીટ
|
Spotted Grey Creeper
|
Salpornis spilonotus
|
રાખોડી થડચડ
|
Rufous Chat
|
Erythropygia galactotes
|
રાખોડી પીઠ
|
Greyheaded Flycatcher
|
Culicicapa ceylonensis
|
રાખોડી પીળો માખીમાર
|
Large Grey Babbler
|
Turdoides malcolmi
|
રાખોડી લલેડુ
|
Small Minivet
|
Pericrocotus cinnamomeus
|
રાજાલાલ, નાનો રાજાલાલ
|
Brown Flycatcher
|
Muscicapa latirostris
|
રાતો માખીમાર, બદામી માખીમાર
|
Grey Tit
|
Parus major
|
રામચકલી, રાખોડી રામચકલી
|
Grey Shrike
|
Lanius excubitor
|
રૂપારેલ, દુધીયો લટોરો, મોટો લટોરો
|
Plain Sand Martin
|
Riparia paludicola
|
રેત અબાલી
|
Blackthroated/Redthroated Thrush
|
Turdus ruficollis
|
લાલકંઠ કસ્તુરો
|
Redtailed Chat
|
Oenanthe xanthoprymna
|
લાલપુચ્છ પીદ્દો
|
Rufoustailed Flycatcher
|
Muscicapa ruficauda
|
લાલપૂછ માખીમાર, બદામીપૂછ માખીમાર
|
Rufousfronted Wren-Warbler
|
Prinia buchanani
|
લાલભાલ ફુત્કી
|
Greenish Leaf Warbler
|
Phylloscopus trochiloides
|
લીલાશ વાળો કીટકીટ, લીલો કીટકીટ, ઝાંખી લીલી ફુત્કી
|
Goldmantled Chloropsis
|
Chloropsis cochinchinensis
|
લીલો હરિયો, જોર્ડનનો હરિયો
|
Wiretailed Swallow
|
Hirundo smithii
|
લેસર અબાબીલ
|
Jungle Myna
|
Acridotheres fuscus
|
વન કાબર
|
Grey Wagtail
|
Motacilla cinerea
|
વન પીલકીયો
|
Jungle Babbler
|
Turdoides striatus
|
વન લલેડુ
|
Forest Wagtail
|
Motacilla indica
|
વનઘોડો
|
Slatyheaded Scimitar Babbler
|
Pomatorhinus schisticeps
|
વાપી લલેડુ
|
Streaked Wren-Warbler
|
Prinia gracilis
|
વીડ ફુત્કી, રણ ફડકફુત્કી
|
Rosy Starling
|
Sturnus roseus
|
વૈયું, ગુલાબી વૈયું
|
Purple Sunbird
|
Nectarinia asiatica
|
શક્કરખોરો, જાંબલી શક્કરખોરો, ફુલચકલી
|
Pied Bush Chat
|
Saxicola caprata
|
શામો પીદ્દો
|
Shama
|
Copsychus malabaricus
|
શામો
|
Bank Myna
|
Acridotheres ginginianus
|
શિરાજી કાબર, ઘોડા કાબર
|
Common Babbler
|
Turdoides caudatus
|
શેરડી લલેડુ
|
Common Iora
|
Aegithina tiphia
|
શૌબિન્ગા
|
Blackcrowned Finch-Lark
|
Eremopterix nigriceps
|
શ્યામશિર ભોંચકલી
|
Moustached Sedge Warbler
|
Acrocephalus melanopogon
|
શ્વેતનયના પાન ટીકટીકી
|
White-eye
|
Zosterops palpebrosa
|
શ્વેતનયના, બબુના
|
Whitebrowed bulbul
|
Pycnonotus luteolus
|
સફેદ નૈના બુલબુલ
|
Whitebellied Drongo
|
Dicrurus caerulescens
|
સફેદ પેટનો કોસીટ
|
Plain Yellowbrowed Leaf Warbler
|
Phylloscopus inornatus
|
સાદી ફુત્કી
|
Plaincoloured Flowerpecker
|
Dicaeum concolor
|
સાદી ફુલસુંઘણી
|
Olivaceous Leaf Warbler
|
Phylloscopus griseolus
|
સાદો કીટકીટ, લદાખી ફુત્કી
|
Redwhiskered Bulbul
|
Pycnonotus jocosus
|
સિપાઈ બુલબુલ
|
Quaker Babbler
|
Alcippe poioicephala
|
સીટીમાર લલેડુ
|
Booted Warbler
|
Hippolais caligata
|
સીતા ફુત્કી
|
Goldfronted Chloropsis
|
Chloropsis aurifrons
|
હરિયો, સોનેરીભાલ હરિયો
|
Longtailed Minivet
|
Pericrocotus ethologus
|
હિમાચલી રાજાલાલ
|
Vinaceousbreasted Pipit
|
Anthus roseatus
|
હોગસન્સ ધાનચીડી
|
Blackthroated Weaver Bird
|
Ploceus benghalensis
|
કાળા ગળાની સુઘરી
|
Blackheaded Bunting
|
Emberiza melanocephala
|
કાળા માથાનો ગન્ડમ
|
Common Rosefinch
|
Carpodacus erythrinus
|
ગુલાબી ચકલી, ગુલાબી તુતી
|
Greynecked Bunting
|
Emberiza buchanani
|
પથરાળ ગન્ડમ, થોરિયો ગન્ડમ
|
Whitethroated Munia
|
Lonchura malabarica
|
પવઈ મુનિયા, શ્વેતકંઠ તપશિયુ
|
Yellowthroated Sparrow
|
Petronia xanthocollis
|
પહેલવાન ચકલી, રાજી ચકલી
|
Crested Bunting
|
Melophus lathami
|
મોરચકલી, કથ્થઈપંખ, મોરગન્ડમ
|
Striolated Bunting
|
Emberiza striolata
|
લહેરીયો, લહેરીયો ગન્ડમ
|
Redheaded Bunting
|
Emberiza bruniceps
|
લાલ માથાનો ગન્ડમ
|
Streaked Weaver Bird
|
Ploceus manyar
|
લીટીવાળી સુઘરી
|
Green Munia
|
Estrilda formosa
|
લીલી મુનિયા, લીલુ તપશિયુ
|
Spotted Munia
|
Lonchura punctulata
|
શીંગબાજ, ટપકાંવાળી મુનિયા, ટાલીયું તપશિયુ
|
Blackheaded Munia
|
Lonchura malacca
|
શ્યામશિર તપશિયુ
|
Whitecapped Bunting
|
Emberiza stewarti
|
શ્વેતશિર ગન્ડમ
|
Baya
|
Ploceus philippinus
|
સુઘરી
|
Red Munia or Avadavat
|
Estrilda amandava
|
સુરખ, લાલ મુનિયા, લાલ તપશિયુ
|