ગુજરાતની નદીઓની યાદી

વિકિમીડિયા યાદી લેખ

આ લેખ ગુજરાતની નદીઓની યાદી દર્શાવે છે. તેમાં નામ, ઉદ્ગમ સ્થાન, લંબાઇ અને સ્ત્રાવક્ષેત્ર દર્શાવેલ છે.

ગુજરાતની નદીઓની યાદી
નામ ઉદ્ગમ સ્થાન લંબાઇ (કિમી) સ્ત્રાવક્ષેત્ર ‍‍‍‍‍‍‍‍‍‍‍ચો.કિમી‌‌ સંદર્ભ
આજી સરધારા ટેકરી ૧૦૨ ૨૧૩૦ [૧]
અંબિકા સાપુતારા પર્વતમાળા ૧૩૬ ૨૭૧૫ [૨]
ઔરંગા ભેરવી ગામ પાસે ૯૭ ૬૯૯ [૩]
બનાસ અરાવલી પર્વતમાળા, રાજસ્થાન ૨૬૬ ૮૬૭૪ [૪]
ભાદર જસદણ નજીક ૨૦૦ ૭૦૯૪ [૫]
ભુખી આંગિયા ગામ નજીક ૨૮ ૫૬ [૬]
ભુરુડ ચાવકડા અધોછિણી ગામ નજીક ૫૦ ૩૨૬ [૭]
ચિરાઇ ખિરસરા નજીક ૩૦ ૩૬૫.૨૦ [૮]
ચોક કાલારવધ નજીક ૨૦ ૬૩.૫૮ [૯]
ડાય મિણસાર મિણસાર નજીક ૧૦૦ ૧૧૮૦ [૧૦]
દમણગંગા સહ્યાદ્રી ટેકરી ૧૩૧.૩૦ ૨૩૧૮ [૧૧]
ઢાઢર પાવાગઢ ૧૪૨ ૪૨૦૧ [૧૨]
ફુલ્કી લીલપર ગામ નજીક ૧૮ ૧૨૦ [૧૩]
ગજનસર વિગોડી ગામ નજીક ૩૭ ૧૫૯ [૧૪]
ઘેલો જસદણ ટેકરીઓ ૧૧૮ ૬૨૨ [૧૫]
હીરણ ગીર જંગલ ૪૦ ૫૧૮ [૧૬]
કાળી (સાંધ્રો) રાવલેશ્વર ગામ નજીક ૪૦ ૧૪૭.૬૫ [૧૭]
કાળુભાર ચમારડી ગામ નજીક ૯૪ ૧૯૬૫ [૧૮]
કંકાવટી ભીલપુર ગામ નજીક ૪૦ ૩૨૯.૬૦ [૧૯]
કારેશ્વર કિડિયાનગર ગામ નજીક ૧૬ ૯૭.૪૧ [૨૦]
કાયલા સુમારસર ગામ નજીક ૨૫ ૧૬૮.૩૫ [૨૧]
કેરી હિંદોદ ટેકરીઓ ૧૮૩ ૫૬૦ [૨૨]
ખલખલીયો ભાભત ટેકરીઓ ૫૦ ૪૦૫ [૨૩]
ખારી માતાનો મઢ ગામ નજીક (ચાડવા ડુંગર) ૫૦ ૧૧૩.૧૫ [૨૪]
ખોરાદ ગઢશીશા ગામ નજીક ૪૦ ૩૫૪.૬૦ [૨૫]
ખોખરા જરુ નજીક ૪૦ ૯૩.૬ [૨૬]
કીમ સાપુતારા પર્વતમાળા ૧૦૭ ૧૨૮૬ [૨૭]
કોલક સાપુતારા પર્વતમાળા ૫૦ ૫૮૪ [૨૮]
મચ્છુ માંડલા ટેકરીઓ (જસદણ) ૧૩૦ ૨૫૧૫ [૨૯]
મછુન્દ્રી ગીર જંગલ ૫૯ ૪૦૬ [૩૦]
મહી વિંધ્યાચલ ટેકરીઓ ૫૮૩ ૩૪,૮૪૨ [૩૧]
માલણ મોરધારા ટેકરીઓ ૪૪ ૩૩૨ [૩૨]
માલણ-૨ ગીર જંગલ ૫૫ ૧૫૮ [૩૩]
માલેશ્રી માળનાથ ડુંગરમાળા ૨૦ [૩૪]
મીંઢોળા ડોસવાડા (સોનગઢ) નજીક ૧૦૫ ૧૫૧૮ [૩૫]
મિતિયાવળી મિતિયાતિ ગામ નજીક ૨૦ ૧૬૫.૭૫ [૩૬]
નાગમતી ભારાપર ગામ નજીક ૫૦ ૧૩૫.૭૦ [૩૭]
નારા પાનેલી (વાલ્કા) ગામ નજીક ૨૫ ૨૩૩.૧ [૩૮]
નર્મદા અમરકંટક, મધ્ય પ્રદેશ ૧૩૧૨ ૯૭,૪૧૦ [૩૯]
નાયરા મોથાડા નજીક ૩૨ ૨૭૯.૫૭ [૪૦]
ઓઝત વીસાવદર નજીક ૧૨૫ ૩૧૮૫ [૪૧]
પાડાલિયો ખાંભળીયા ટેકરીઓ ૧૧૦ ૩૪૫ [૪૨]
પાર પાયખડ, મહારાષ્ટ્ર ૫૧ ૯૦૭ [૪૩]
પુર નાગોર ગામ નજીક ૪૦ ૬૦૨.૫ [૪૪]
પુર્ણા સાપુતારા પર્વતમાળા ૧૮૦ ૨૪૩૧ [૪૫]
રંગમતી રામપર નજીક ૫૦ ૫૧૮ [૪૬]
રાવ લીલપર ગામ નજીક ૨૫ ૧૨૫.૯ [૪૭]
રાવલ ગીર જંગલ ૬૫ ૪૩૬ [૪૮]
રુકમાવતી રામપર વેકરા ગામ નજીક ૫૦ ૪૪૮ [૪૯]
રૂપેણ તારંગા ટેકરીઓ ૧૫૬ ૨૫૦૦ [૫૦]
રૂપેણ (ગીર) ગીર જંગલ ૭૫ ૧૬૬ [૫૧]
સાબરમતી અરવલ્લી, રાજસ્થાન ૩૭૧ ૨૧,૬૭૪ [૫૨]
સાઇ રેહા ગામ નજીક ૨૫ ૪૪.૮૯ [૫૩]
સાંગ નાગલપર નજીક ૧૬ ૧૭૧.૧ [૫૪]
સાંગાવાડી ગીર જંગલ ૩૮ ૫૭૬ [૫૫]
સરસ્વતી (ગીર) ગીર જંગલ ૫૦ ૩૭૦ [૫૬]
શાહી ગીર જંગલ ૩૮ ૧૬૩ [૫૭]
શેત્રુંજી ગીર જંગલ ૨૨૭ ૫૬૩૬ [૫૮]
સુકભાદર વાડી ટેકરીઓ ૧૯૪ ૨૧૧૮ [૫૯]
સુવી બાદરગઢ ગામ નજીક ૩૨ ૧૬૦.૬૦ [૬૦]
તાપી બેતુલ, મધ્ય પ્રદેશ ૭૨૪ ૬૫,૧૪૫ [૬૧]
ઊંડ લોધિકા ટેકરી ૮૦ ૧૬૧૫ [૬૨]
ઉતાવળી કણિયાદ ટેકરીઓ ૧૨૫ ૩૮૮.૫૦ [૬૩]
વૅગડી પોલડીયા ગામ નજીક ૨૬ ૧૧૯ [૬૪]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Aji River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  2. "Ambica River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  3. "Auranga River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  4. "Banas River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-07-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  5. "Bhadar River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  6. "Bhukhi River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  7. "Bhudur River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  8. "Chirai River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  9. "Chok River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  10. "Dai-minsar River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2018-11-29 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  11. "Damanganga River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  12. "Dhadhar River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  13. "Fulki River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  14. "Gajansar River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  15. "Ghelo River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  16. "Hiran River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  17. "Kali(sandhro) River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  18. "Kalubhar River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  19. "Kankawati River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  20. "Kareshvar River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  21. "Kayla River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  22. "Keri River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  23. "Khalkhalio River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  24. "Khari River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2018-03-10 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  25. "Kharod River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  26. "Khokhra River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  27. "Kim River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  28. "Kolak River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  29. "Machchu River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  30. "Machchundri River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  31. "Mahi River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  32. "Malan River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  33. "Malan-2 River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  34. "માલેશ્રી (નદી)". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫.
  35. "Mindhola River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2018-04-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  36. "Mitiyativali River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  37. "Nagmati River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-12-08 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  38. "Nara River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  39. "Narmada River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-12-08 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  40. "Nayra River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  41. "Ozat River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  42. "Padalio River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-12-08 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  43. "Par River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.[હંમેશ માટે મૃત કડી]
  44. "Pur River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  45. "Purna River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2017-08-09 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  46. "Rangmati River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  47. "Rav River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  48. "Raval River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  49. "Malan-2 River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  50. "Rupen River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  51. "Rupen (Gir) River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  52. "Sabarmati River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  53. "Sai River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  54. "Sang River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-06-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  55. "Sangavadi River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  56. "Saraswati River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  57. "Shahi River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  58. "Shetrunji River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2018-11-29 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  59. "Sukhbhadar River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  60. "Suvi River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  61. "Tapti River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  62. "Und River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  63. "Utavali River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.
  64. "Vegdi River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-08-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.