ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી

ભારતના ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી છે. આ સ્થળો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા અધિકૃત રીતે જાહેર કરાયેલા અને તેની વેબસાઇટ પર નોંધાયેલાં છે.[] સ્મારક સૂચકાંક એ યાદીના પેટા વિભાગ (રાજ્ય, પુરાતત્વ મંડળ)નું ટુંકું રૂપ અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વડે પ્રસિદ્ધ થયા ક્રમના અંક દ્વારા બનેલો છે. ગુજરાતમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ૨૦૩ સ્મારકોને રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે જાહેર કરાયા છે.[]

રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી

ફેરફાર કરો

તકનિકી કારણોસર અમદાવાદ જિલ્લાનાં સ્મારકોની યાદી અલગથી બનાવી છે. એ યાદી (N-GJ-1 થી N-GJ-65) માટે અમદાવાદ જિલ્લાના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી જુઓ.

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. List of Monuments of National Importance as published by the Archaeological Survey of India સંગ્રહિત ૨૦૧૪-૦૬-૨૭ ના રોજ વેબેક મશિન.
  2. "List of Ancient Monuments and Archaeological Sites and Remains of Gujarat - Archaeological Survey of India". asi.nic.in. મેળવેલ ૧૮ નવેમ્બર ૨૦૧૬.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો